________________
વીસમું ! અ.૦ વિક્રમસૂરિ
૪૦૭ સૂરિ, વજસ્વામી, કાલિકાચાર્ય વગેરેનાં દૃષ્ટાંતે સૂચવ્યાં છે. તેથી કઈ તેમને વિક્રમની બીજી સદી પછી મૂકે છે.
૩–ઉપદેશમાલામાં સૂચવેલ કાલિકાચાર્ય અને દત્તનો પ્રસંગ તૂરમણીમાં બન્યું છે. આ ત્રમણી તે હૂણસમ્રાટ તેરમાણની રાજધાની પવૂઈયા જ હોય તે તે ઘટના ત્યાં વિક્રમની પાંચમી સદી પછી બની છે. સમ્રાટ તેરમાણને એ સત્તાસમય છે અને પૂ. શ્રીદેવધિગણીના વાચનાસહાયક આ૦ શ્રીકાલિકાચાર્યને પણ એ વિદ્યમાનતાકાળ છે. આ રીતે પણ આ ધર્મદાસગણીને સત્તાસમય વિકમની પાંચમી સદીમાં સ્થાપ પડે છે.
અમે આ આચાર્યને પાંચમી સદીના આચાર્યો સાથે દાસાન્ત નામોની સમાનતાથી મૂક્યા છે.
ઉપદેશમાલાની એક ગાથા પરથી પણ તેમના સમય માટે કંઈક કલ્પના કરી શકાય છે. તેમણે પિતાને પરિચય ગા. પ૩૭ માં અને ફરીવાર ગા. ૫૪૦ માં આવે છે. આમ બે વાર પરિચય આપવાનું કંઈ કારણ હોવું જોઈએ. તેમણે ગા. ૫૩૭માં પિતાનું નામ સૂચવવા માટે ધંત મળિ રામ રહિ ગય અને બિપિ શબ્દો લખ્યા છે. આ શબ્દમાં પણ કંઈક ગંભીર આશય હેવાને સંભવ છે. શું એમાં સાલવારી તે નહીં આપી હેય? એવા ગંભીર મહર્ષિઓની રચનામાં એવું તત્ત્વ છુપાયું હોય, તે તે બનવાજોગ છે.+ એટલે આપણે એ દ્રષ્ટિએ તે શબ્દોને ઉકેલીએ તે તેમાંથી નીચે પ્રમાણે આંકડઃ એ સૂઝી આવે છે.
૧. ધંતરામ–અંધારામાં મણિમાલા જેવા. ૨. પંત અાિ ૭ રામ =સં. પ૭૧
+ ઉપદેશમાળામાં ૫૪૪ ગાથાઓ છે. તેના આધારે મૃત્યુજ્ઞાન જાણી શકાય છે. રાજાની નેકરી, પરદેશગમન, વ્યાપારગમન, રેગ, યુદ્ધ, બાલકજન્મ, અને અનશનના પ્રસંગે કેટલું આયુષ્ય છે તે જાણી શકાય છે.
(દિનશુદ્ધિ-દીપિકાનું પરિશિષ્ટ “ઉપદેશમાલા–ગાથા શકુન ”).
મણિના ભેદ–૧. પારાગ, ૨. ઈન્દ્રનીલ, ૩. મરકત, ૪. વૈર્ય, ૫. લસણિયા, ૬ ગમેધ, ૭. સ્ફટિક અને બીજા ભેદે પણ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org