________________
૪૦૧
ત્રેવીસમું ] - આ દેવાનંદરિ ગ્રહણ, મુખવાસને શેખ, પડિલેહણને ત્યાગ, પલંગ, જેડા, વાહન શસ્ત્રો, તામ્રપાત્રે રાખવાં, પ્રતિમાની રક્ષા માટે પૂજા, ચમત્કારિક જિનપ્રતિમાઓની ભક્તિ; સંસાર સુખ માટે તપસ્યા, હજામત કરાવવી, પ્રસંગે આઘે, મુહપત્તિ રાખવાં; એકાકી પરિભ્રમણ, ચૈત્યવાસ; મઠવાસ; પૂજાપ્રવૃત્તિ, દેવદ્રવ્યભક્ષણ દેરાસર કરવું; ઉપાશ્રય કર, સ્નાન, વિલેપન શોભા, સુગંધી દ્રવ્યને શેખ ગામની મમતા જ્ઞાતિને આગ્રહ; સ્ત્રીનાચ જો સ્ત્રીઓને સંસર્ગ, તિષ, નિમિત્ત, વૈદક, મંત્ર, તંત્ર, રાજસેવા, નીચને મદદ કરવી; સુવહિત સાધુની નિંદા તેને ધર્મોપદેશને નિષેધ શાસનની પ્રભાવના માટે લડાઈ-ઝગડા; કુળમર્યાદા તોડવાની ઉશ્કેરણી કરવી; ભયની વાતે સ્ત્રીને સ્પર્શ યુક્તિથી ધનસંગ્રહ; ખરીદેલા ચેલાએ રાખવા; પ્રભાવના માટે બેટાં અનુષ્કાને શાસ્ત્રાધાર વગરનાં તપે ઉજમણુની વિધિ કરવી, મરણના કામમાં પ્રભુપૂજા, મૃતદ્રવ્યગ્રહણું, પૈસા માટે શ્રાવકે પાસે આગમનું વ્યાખ્યાન; મુહૂર્ત બતાવવું, યજ્ઞપૂજા, ગોત્રજઝારણ, સમ્યક્ત્વને વેચવું વ્યાખ્યાનમાં સ્ત્રીઓ પાસે પિતાના ગુણ ગવરાવવા; એકલી પુરુષ સભામાં સાધ્વીઓનું વ્યાખ્યાન કરવું વગેરે વગેરે.
- ' ( સંબધપ્રકરણ-ગુરુઅધિકાર–ગાથા પ૭ થી ૭૩)
જો કે એક તરફ આ ભયંકર ચૈત્યવાસ વ્યાપી ગયો હતો, પરંતુ બીજી તરફ પવિત્ર શ્રમણપરંપરા પણ ચાલુ જ હતી. ઈતિહાસ આ શુદ્ધ પરંપરાને “વિરુક” તરીકે ઓળખાવે છે.
" આ૦ શ્રી વિમલચંદ્રસૂરિ, આ. શ્રી વીરગણિ, આ. ઉતનસૂરિ, આ. જસદેવસૂરિ, આ. પ્રદ્યુમ્નસૂરિ, આ. માનદેવસૂરિ, આ. દેવસૂરિ, ઉ. અંબદેવ, આ. મુનિચંદ્રસૂરિ, આ. નેમિચંદ્રસૂરિ સેલ વગેરે આચાર્યો વિહરુક અને શુદ્ધ સંયમી તરીકે પ્રસિદ્ધ છે.
આ શુદ્ધ પરંપરાની દેરવણીથી ઘણા ચૈત્યવાસીઓએ કિયેદ્વાર કરી શુદ્ધ માગ સ્વીકાર્યો છે. સમય જતાં આ શુદ્ધ પરંપરામાં
- જુઓ પ્રભાવક ચરિત્ર, મહાવીરચરિયું, ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિપ્રશસ્તિ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org