________________
૪૦૨
જૈન પર પરાના તહાસ
[ પ્રકરણ
પણ વિકૃતિ થવાની ઘડી આવી પહાંચી હતી, કિન્તુ આ. શ્રીજગતચદ્રસૂરિએ અને ત્યારબાદ આ. શ્રીગ્માન વિમલસૂરિએ સાવધાન રહી ક્રિયાહાર કરી શુદ્ધ પરંપરાને અવિચ્છિન્ન રાખેલ છે.
અમને તે લાગે છે કે, દિગમ્બર મુનિઓએ પણ વિ. સં. ૪૭૨ માં વનવાસ છેાડી નિસિહિયાજીમાં રહેવાનું શરૂ કર્યું હશે તેમાં પણ વિકૃતિ થતાં ચૈત્યવાસની અસર થઈ છે અને વિ. સં. ૧૨૧૯ પછીથી મઢવાસ ચાલુ થયા છે. તેમાં આ મઠવાસીઆનું નામ લટ્ટારકજી છે. દિગમ્બરામાં શુદ્ધ પર પરા ચાલુ રહી નહીં, તેથી તેમાં ક્રિયાદ્ધાર કરનાર કોઈ નીકળ્યું નહી. એટલે આજે તે સમાજમાં અવિચ્છિન્ન શ્રમણુપર'પરા રહી નથી.
આ રીતે જૈન મુનિઓમાં વિ. સં. ૪૭ થી વનવાસ અધ થયા છે, ચૈત્યવસતીમાં રહેવાનુ ચાલુ થયું છે. અને સ', ૭૮૦ થી ચૈત્યવાસ પ્રવા છે. ચૈત્યવાસ વિ૦ સ’૦ ૧૨૮૫ થી સદંતર બંધ છે અને જૈન મુનિએ માત્ર ઉપાશ્રયમાં ઊતરે છે.
ઉદયગિરિ–ગુફા
વિદિશા ( ભીલ્સા )થી ૪ માઈલ દૂર ઉદયગિરિ છે, તેમાં જૈન ગુફાઓ છે. વીશમી ગુફામાં વીર સ. ૮૯૧ના શિલાલેખ છે:+ કે—ભદ્રા શાખાના આ. ગોશ ના શિષ્ય મુનિશ કરે અહીં ગુપ્ત સ. ૧૦૬માં ભગવાન પ્રાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે.
( લીટ ‘ ગુપ્ત ” અભિલેખ, પૃ. ૨૫૮, આ ગ્રંથ પૃ. ૭૭) + આ ગ્રંથના પૃષ્ઠ ૩૪૬માંઆ ફકરા છપાયે છે તેમાં વીર સ. ૬૫૧ તે સ્થાને વીર સ. ૮૯૧ સમજવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org