________________
તેવીશમું ] આ૦ દેનાનંદસૂરિ
૩૭૩ હું વરદાન આપું છું કે, “તું તેના એક લેકમાંથી સર્વ અર્થને મેળવી શકીશ.” ( આ પ્રમાણે કહીને શ્રુતદેવી અદશ્ય થઈ ચાલી ગઈ અને મુનિજી પણ ગચ્છમાં આવી મળ્યા. * ત્યાર બાદ મુનિવર મલે દશ હજાર કલેકપ્રમાણ નવું નયચક શાસ્ત્ર’ બનાવ્યું અને રાજાએ તથા શ્રીસંઘે તેને હાથીની અંબાડી પર પધરાવી તેને વાજતેગાજતે નગરપ્રવેશ કરાવ્યું. - ત્યાં તે આ શ્રીજિનાનન્દસૂરિ પણ વિહાર કરતા કરતા અહીં પધાર્યા, અને તેમણે શ્રીસંઘના આગ્રહથી મુનિ મલ્લને આચાર્ય પદથી અલંકૃત કર્યા
બોદ્ધ આચાર્ય નંદે કપટથી આ મસૂરિજીના ગુરુમહારાજને પરાભવ કર્યો હતો. એ જાણે તેઓ ભરૂચ પધાર્યા, તેમના પધારવાથી ભરૂચના શ્રીસંઘમાં આનંદ ફેલાયે. આ સમાચાર બૌદ્ધાચાર્યને મળતાં એણે ગર્વથી કહ્યું કે, જે તાંબર સૂરિને વાદમાં જીતી લીધું છે, તેને જ આ ચેલે છે ના?” આ સમાચાર મલસૂરિજીને મળતાં તેમણે બૌદ્ધ આચાર્ય નંદને વાદ માટે લલકાર્યો. એટલે બૌદ્ધ વાદીએ ઉપેક્ષા બતાવી કે,
આ તે બાળક છે, તે મારી સાથે શું વાત કરવાનું છે?” પરંતુ મદ્ભસૂરિજીને પિતાના ગુરુજીના વાદપ્રસંગને ખ્યાલ જ હિતે; એટલે તેમણે ખૂબ જ હિમ્મતથી બૌદ્રાચાર્યને યુદ્ધના રણમેદાનમાં ઉતારવા પ્રયત્ન કર્યો, અંતે બૌદ્ધવાદી નંદતેમની સામે આવ્યું, અને એ બન્નેએ રાજસભામાં શાસ્ત્રાર્થ આરંભ્ય. સભાસદેએ આ૦ મલ્લસૂરિને પૂર્વ પક્ષ સ્થાપવા કહ્યું એટલે તેઓ “નયચક શાસ્ત્રની રીતે અખંડપણે છ મહિના સુધી બોલ્યા, પરંતુ બદ્ધવાદી તેમના આ કથનને યાદ રાખી શક્યો નહીં અને પિતાના સ્થાને ચાલ્યા ગયાં. આથી સૌ કોઈ એક સાથે બેલી ઊઠયા કે, “મલસૂરિજી અજડમલ્લ જ છે, મલ્લસૂરિજી જીત્યા છે.” પછી તે રાજાએ તેમને મહત્સવપૂર્વક ઉપાશ્રયે પધરાવ્યા, બુદ્ધ નંદને પરિવાર સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org