________________
જ દેવીઓને દર
ત્રણ વર્ષ પછી હું રક્ષણ કઈ રીતે
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ગણાતી હતી. ત્યાં પ૦૦ જેન સંદિરે હતાં. આ નગરમાં અચાનક મહામારીનો રોગ ફેલાયે, લેકે અકાળે મરવા લાગ્યા, હજારે માણસો મર્યા, મડદાંના ઢગના ઢગ ખડકાયા, આખા શહેરમાં કલ્પાંત અને આકંદ નજરે પડતાં હતાં, સ્મશાન ભૂમિ અડદાંથી ઊભરાઈ ગઈ અને દુર્ગધને પાર ન રહ્યો.
આવા ભીષણ પ્રસંગે સમજદાર શ્રાવકેએ ભેગા થઈ શાસનદેવીને આરાધી, તેમને પૂછયું કે આ વખતે કપર યક્ષ, અંબિકા કે પ્રભાવતીદેવી શાસનની રક્ષા કેમ કરતાં નથી? શાસનદેવીએ કહ્યું કે, મ્લેચ્છના બલવાન યંતરોએ બધાં દેવ-દેવીઓને દૂર કર્યા છે, એટલે અમે તમારું રક્ષણ કઈ રીતે કરી શકીએ ? વળી, આજથી ત્રણ વર્ષ પછી પ્લેઝોના હાથે આ નગરીને ભંગ થવાનું છે, છતાંયે તમને રોગશાંતિ માટે ઉપાય સૂચવું છું, જેથી સંઘની રક્ષા થશે: “નાડેલ નગરમાં મહાપ્રભાવક આ૦ માનદેવસૂરિજી છે. તેમના ચરણનું જળ છાંટવાથી ઉપદ્રવ શાંત થશે.” પણ ઉપદ્રવ શાંત થતાં તમે આ નગરીને ત્યાગ કરીને બીજે ચાલ્યા જજે.” આ સાંભળી બધા શ્રાવકોએ ભેગા થઈ વીરચંદ નામના શ્રાવકને વિજ્ઞપ્તિપત્ર આપી નાડોલ મેકલ્ય.
વીરચંદ નાડોલ પહુંચે અને ઉપાશ્રયમાં આસાનદેવસૂરિને વંદન કરવા ગયે. ત્યાં તે સૂરિજી પાસે બેઠેલી દેવીઓને જોઈ, આથી શંકા પામી અવતાપૂર્વક તે સૂરિજી પાસે બેઠે. દેવીઓએ તેનું આવું ઉદ્ધત અને વિનયી વર્તન જોઈ શિક્ષા આપી અને બાંધી દીધે. ગુરુજીએ તે જાણી તેને છેડાવ્યો. દેવીઓએ વિરચંદને શિખામણ આપતાં કહ્યું કે તને આવા પવિત્ર આચાર્ય દેવ ઉપર આવી શંકા કરતાં શરમ પણ ન આવી? અમે દેવીએ છીએ, તે પણ તું ન જાણી શક્યો ? ખેર, અમે ગુરુજીના હુકમથી તને છેડી દઈએ છીએ. વીરચંદ શ્રાવકે પણ રહ્યા પછી પશ્ચાત્તાપ પ્રગટ કરી સૂરિજીની ક્ષમા માગી અને પિતે તક્ષશિલાના શ્રીસંઘના હિત માટે વિનતિપત્ર લઈને આવ્યો છું અને “આપ મારી સાથે તક્ષશિલા પધારો” એમ વિનંતિ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org