________________
પંદરમું] આ. શ્રીચંદ્રસૂરિ
[૩૪૩ ૬. રાજગચ્છના આ૦ શાલિભદ્રસૂરિના પટ્ટધર. *
૭. મલધારી આ૦ હેમચંદ્રના બીજા પટ્ટધર, જે અસલમાં લાટકેશના મંત્રી હતા. જેમણે વિ.સં ૧૧૯૩માં “મુનિસુવ્યયચરિયું” ગ્રં. ૧૯૯૪, “સંગ્રહસૂત્ર, ક્ષેત્રસમાસ' રચ્યાં છે.
૮. જેમણે “લઘુપ્રવચનસારેદ્ધાર” ર. સંભવ છે કે નં. ૭, ૮ એક જ આચાર્ય હશે.
૯. આ જિનચંદ્રસૂરિના પ્રશિષ્ય આ૦ જિનચંદ્રના બીજા પટ્ટધર. તેમના પદે આ૦ હરિભદ્રસૂરિ થયા છે.
૧૦. ચંદ્રગચ્છે આ સર્વદેવસૂરિ સંતાનીય આ૦ જયચંદ્રસૂરિ પદે આ દેવેંદ્રસૂરિના શિષ્ય, જેમણે વિ. સં. ૧૨૧૪માં “સણુયકુમારચરિય” ગ્રંક ૮૦૦૦ રચ્યું.
૧૧. વિકમની બારમી સદીના ઉત્તરાર્ધમાં,
૧૨. વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં. - ૧૩. પૂર્ણિમા પક્ષે આ. અભયદેવના પ્રશિષ્ય, તેરમી સદી શ.
૧૪. ચંદ્રગર છે આ. મુનિરત્નના શિષ્ય તેમના બીજા શિષ્ય દેવેંદ્રસૂરિએ સં. ૧૨૯૮માં “ઉપમિતિસારોદ્ધાર” ગ્રં૦ ૫૭૩૦ ર.
૧૫. જેમણે સં. ૧૩૧૪માં જિનબિંબની અંજનશલાકા કરાવી, જે મૂર્તિ શત્રુંજય ઉપર મોદીની ટૂંકમાં છે.
૧૬. જેમણે સં. ૧૩૭૩માં પ્રતિષ્ઠાપેલ મૂર્તિ વડોદરામાં. ભ૦ આદિનાથના દેરાસરમાં વિદ્યમાન છે.
૧૭. જેમણે “તીર્થમાલાસ્તોત્ર’ બનાવ્યું.
* રાજગચછીય આ૦ ચંદ્રસૂરિશિષ્ય આ૦ જિનેશ્વરસૂરિપદે આ દેવેંદ્રસૂરિએ સં. ૧૨૫૬ જે. શુ. ૧૭ શુક્રે ગિરનાર તીર્થમાં દંડનાયક અભયદેવના પુત્ર વસંતપાલે કરાવેલ નંદીશ્વરદીપપદની પ્રતિષ્ઠા કરી. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org