________________
૩૪૨
જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ દિગંબર વિદ્વાને પણ છે કે આ નાગેન્દ્રસૂરિ વગેરેને હવેતામ્બર તરીકે માને છે પરંતુ આ ચંદ્રસૂરિને તે પૂજ્યભાવે જ સત્કારે છે. એકંદરે આજને જૈનસંઘ આ આચાર્યને બહુ જ ઋણી છે. આજે જે જે જૈન મુનિઓ છે તે દરેક ચંદ્રકળના જ છે અને તેથી દરેક મુનિઓ નવી દીક્ષા આપે ત્યારે તે દીક્ષિતને “તમારાં કેટિગણ, વજીશાખા, અને ચંદ્રકુળ છે' એ દિગબંધ સંભળાવે છે. આ આચાર્યની પરંપરા બહુ વિસ્તાર પામી છે. બીજા આઠ ચંદ્રસૂરિવરે
જેન શ્રમણ પરંપરામાં ચંદ્રસૂરિ એ નામના અનેક આચાચી થયા છે, જેમાંના કેટલાએકનાં નામે નીચે પ્રમાણે છે:
૧. આ વાસેનસૂરિના બીજા પટ્ટધર, જેનાથી “ચંદ્રગચ્છ નીકળે છે.
૨. “પંચસંગ્રહના કર્તા આ ચંદ્રષિ. ૩. આ૦ વીરગણિના શિષ્ય.
૪. ચંદ્રકુલના આઠ શીલભદ્રસૂરિના શિષ્ય આ ધનેશ્વરના પટ્ટધર. તેમનું મૂળ નામ પ. પાશ્વદેવ હતુંતેઓ સમર્થ ગ્રંથકાર હતા. (સં. ૧૬૯ થી ૧૨૨૮).
૫. જેમણે સં. ૧૧૭૨માં પંચાગચૂર્ણિ, સં. ૧૨૭૪માં પથિકીચૂર્ણિ, ચિત્યવંદન ચૂર્ણિ, વંદનચૂર્ણિ, સં. ૧૧૦૬માં પિંડવિશુદ્ધિવૃત્તિ, સં. ૧૧૮૦માં પાક્ષિકસૂત્રવૃત્તિ ૨૦ ૨૭૦૦, બનાવ્યાં છે. સંભવ છે કે નં ૪, ૫ એ બન્ને એક જ આચાર્ય હશે.
+ तदीयवंशाकरतः प्रसिद्धादभूददोषा यतिरत्नमाला । ચંદ્રકુળમાં અનેક પવિત્ર મુનિઓ થયા છે.
(શ્રવણબેલગોલ, શિલાલેખ નં. ૧૦૮) इन्द्र-चंद्र-नागेन्द्रवादी संशयमिथ्यादृष्टिः । संशयवादी किलैव मन्यते, सेयंवरो य० ॥
(વોત, જળ પર, કૃતલા રીવા) इन्द्र-चंद्र-नागेन्द्रगच्छोत्पन्नानां तदुलोदक-क्वाथोदकादिसमाचारी समाश्रयिणां श्वेतपटानाम् । (भावप्रामृत, गा० १३५, श्रुतसागरी टीका)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org