________________
૩૩૮ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ મુનિને ત્યાંજ રાખી તે પહાડને ત્યાગ કરી સામેની બીજી પહાડી પર જઈ અનશન સ્વીકાર્યું છે અને આલ મુનિએ પહેલી પહાડી પર અનશન કર્યું છે.
ત્યાર પછી તેમના પ્રશિષ્ય આ૦ ચંદ્રસૂરિ અહીં પધાર્યા હતા અને તેમના ઉપદેશથી અહીં પહાડીની સળંગ શિલામાંથી આ વાસ્વામીની વિશાલકાય પ્રતિમા બની હતી. આ બન્ને પહાડીઓ આજે ઈદ્રગિરિ અને ચંદ્રગિરિ એવા નામથી પ્રસિદ્ધ છે.
મહીસૂરની ભૂળથી જાણી શકાય છે કે મહીસૂરના હસન જિલ્લામાં શ્રમણબેલગોલ નામનું ગામ છે. ત્યાં હેલબેલોલ, કેડી બેલગેલ, શ્રવણબેલગોલ નામે વિખ્યાત તળાવે છે. બેલગોલને અર્થ સફેદ તળાવ થાય છે. એટલે શ્રવણબેલગોલનો અર્થ જેનું સફેદ સરોવર થાય છે. આ તળાવની ઉત્તરમાં ચંદ્રગિરિ નામની પહાડી છે અને દક્ષિણમાં વિધ્યગિરિ યાને ઈન્દ્રગિરિ પહાડી છે, જેના ઉપર અનેક જિનાલ અને જિનપ્રતિમાઓ છે.
(એપિત્રાફિયા કર્ણાટક, ભા. ૨ની ભૂમિકા) દિગમ્બર ઈતિહાસ કહે છે કે, આ સ્થાન પ્રાચીન કાળમાં તીર્થરૂપે હતું, પરંતુ સમય જતાં તે ભુલાવા લાગ્યું. તેને માર્ગ કઠિન હતું. એટલે લોકોની અવરજવર ત્યાં થતી ન હતી, દ્રવિડની મથુરાના ગંગવંશી રાજા રાયમલના મંત્રી ચામુંડરાયે અહીં આવી આ તીર્થ પ્રગટ કર્યું. ઘણા સમય સુધી ચારે બાજુ ચકી મૂકી જનસંચાર કી આ મૂર્તિને ઘટતે સંસ્કાર આપી શક સં. ૯૦૦માં તેની પ્રતિષ્ઠા કરી. તેનું ગોમટેશ્વર એવું નામ રાખવામાં આવ્યું છે અને તે મૂર્તિના બંને પગ પાસે શ્રીવાપુરા માિિસવું શ્રીચામુંડરાજે નિર્માણ કરાવી. શ્રી ચામુંડાંને રવિવારે શ્રી ચામુંડરાજે બનાવરાવી એવા શિલાલેખે છે વગેરે વગેરે.
(બાહુબલી ચરિત્ર, રાજાવલી કથા, જે. સા. સં. ૪. ૪)
સ્પષ્ટ વાત છે કે આ તીર્થ પુરાણું છે, મૂર્તિ પ્રાચીન છે પણ તે તીર્થ વિક્રમની ૧૧મી સદીમાં ગોમટેશ્વર તરીકે જાહેર થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org