________________
ચામું ]
આ શ્રીવસેનરિ
૩૩૭
જેની મૂર્તિ વિક્રમની તેરમી સદીમાં ભિન્નમાળથી આવેલ છે, જેનું ખીલજી નામ આશાદેવી છે. થરાદમાં આજે ૧૦ જિનાલયેા છે. ( જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક: ૩૭)
સાપાક આ સ્થાન સિદ્ધચક્રુપદના પરમપાસક મહારાજા શ્રીપાળના સમયમાં પ્રસિદ્ધ જૈન ધામ હતું. ત્યાર પછી આ નાગેન્દ્રસૂરિ, આ॰ ચંદ્રસૂરિ, આ॰ નિવૃતિસૂરિ અને આ॰ વિદ્યાધરસૂરિની જન્મભૂમિ હાવાના કારણે સેાપારક તીર્થ તરીકે પણ ખ્યાતિ મેળવી ચૂકયુ* છે. વિ. સં. ૧૭૩૪ સુખી તે તીરૂપે હતું અને ત્યાં ઉક્ત ચારે આચાર્યની મૂર્તિઓ પણ વિદ્યમાન હતી. આજે આ શહેર છિન્નભિન્ન થઈ ગયું છે, ત્યાં જૈન મંદિર પશુ નથી. હમણાં થાડાં વર્ષોંથી સેાપાલા પાસે અગાશીમાં જૈન તીર્થાંની સ્થાપના થઈ છે.
થાવગિરિ : આ વાસ્વામીએ વિ.સ. ૧૭૪માં પેાતાના શિષ્યસંઘ સાથે ખાર દુકાળોમાં દક્ષિણમાં જઈ એક પહાડી ઉપર અનશન કર્યુ. અને સમાધિપૂર્વક સ્વગમન કર્યું છે. આ ભૂમિને ઈન્દ્ર થ વડે ત્રણ પ્રદક્ષિણા આપી, તેથી તે પહાડનુ નામ “ રથાવનિરિ” પડેલ છે.
આચારાંગ સૂત્ર સ્કંધ ર, ચૂર્ણિ` ૩ની નિયુક્તિમાં રથાવત નગને તીથ' તરીકે દર્શાવ્યા છે અને આવશ્યકનિયુકિત”માં રથાવ પર આ જંજાસ્વામીનું' સ્વ ગમન દર્શાવ્યું છે.
આ થાવતગિરિનું અસલી નામ શું હતું અને તેનું અત્યારે નામ શું છે ? તેના કઇ સ્પષ્ટ ઉલ્લેખ મળતે નથી. કિન્તુ અમને લાગે છે કે આજે ઈન્દ્રગિરિ તરીકે જે પહાડી ઓળખાય છે તે જ વાસ્તવમાં રથાવતગિરિ છે અને તેના ઉપરની વિશાલકાય મૂર્તિ તે આ દ્વિતીય ભદ્રબાહુસ્વામી યાને વજ્રાસ્વામીની મૂર્તિ છે.
આ વજીસ્વામીએ અનશન માટે પ્રથમ એક પહાડી પસદ કરી હતી પરંતુ પેાતાના એક ખાલ મુનિને છૂટા પાડવા માટે તે
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org