________________
૩૩૬
જૈન પરપરાના ઈતિહાસ
[પ્રણ
અાદિનાથ, ભ॰ પાર્શ્વનાથ, ભ॰ શાન્તિનાથ, ભ॰ આદિનાથ, શ॰ મહાવીરસ્વામી અને અંબિકાદેવી વગેરેની પરિકરવાળી કુશાનકાલીન અતિ તથા ઘસાઈ ગયેલી મૂર્તિ છે.
(જૈનસત્યપ્રકાશ, ક્રમાંક ૩૭ પૃ. ૧૪૮) સિદ્ધનાગાર્જુને પાતે ખનાવેલ રસસિદ્ધિના ૨ કૂપા આ ઢંકગિરિમાં રાખ્યા હતા. ‘જગસૂત્ર'માં પણ આ તીર્થના ઉલ્લેખ છે.
અહી' પાસેના મરડાના ડુંગરામાં પશુ ભ॰ પાર્શ્વનાથ તથા ભ॰ નેમિનાથનાં મદિરા હતાં.
મહુડી:—ગુજરાતમાં વીજાપુર પાસેના મહુડી ગામના જૂના ફાટયર્સનાં મંદિર પાસેથી સ. ૧૯૯૫ લગભગમાં તીથ કરાની પરિકરવાઢી ૪ ધાતુપ્રતિમા નીકળી છે, જેમાંની એક કાટચના મંદિરમાં અને ૩ વડાદાના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ ૪ જિનપ્રતિમાઓ ગુપ્તકાલની છે.
થરાદઃ—સેલંકી પરમાર ચિરપાલ ધૂએ વિ. સ’. ૧૦૧માં થરાદ વસાવ્યું અને તેની એન હરકુએ ત્યાં ૧૪૪૪ થાંભલાનુ ખાવન જિનાલયનું મંદિર ખનાવ્યું હતું, જેનાં ખડેરા આજે લીમડીના ૭પ ફુટવાળા મેદાનમાં વિદ્યમાન છે. અહી' સ. ૧૩૬ (૧૧૩૬)માં ૩૧ ઈંચ ઊંચી ભ॰ અજિતનાથની પ્રતિમા ખનાવવામાં આવી હતી જે હાલ વાવના દેશસરમાં વિરાજમાન છે.
ચંદ્રકુળના આ, વટેશ્વરસૂરિજીથી થિાપદ્રગચ્છ નીકળ્યે છે, થરાદથી પાણા માઈલ દૂર ઈશાન ખૂણામાં નાણાદેવીનું મંદિર છે,
૪ ડેક્કન કાલેજના સંશાધન વિભાગની પત્રિકા ઈ. સ. ૧૯૪૦ માર્ચ વે. ૧ નં. ૧ “ ભારતીય વિદ્યા ” ત્રૈમાસિક પત્રિકા વ. ૧, અ. ૨, જૈન સત્યપ્રકાશ, ક્રમાંક ૭૧, ૭૨.
* એક એવી પણુ માન્યતા છે કે—વિક્રમની નવમી સદીમાં કૅટિવના જેને અથવા કેાટિકચ્છના ઉપાસકે! હિજરતી તરીકે અહી આવ્યા અને તે જ આ પ્રતિમાને લાવ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org