SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમું] આઇ શ્રીવાસેનસૂરિ ૩૨૯ ૯ ગુમાનપથ–પં. ટોડરમલજીના પુત્ર ગુમાનીરામે વિ. સં. ૧૮૧૮ કે ૧૮૩૭માં ક્યપુરથી પિતાને નો પંથ ચલાવ્યો. તે માહિરમાં જઈ તીર્થકરોનું કટેરીમાં આહ્વાન અને સ્થાપન કરી તેની પૂજા કરે છે. ' ' ! . ૧૦. સમયાપંથ –જે વિ. સં. ૧૮૭૭થી નીકળે છે. આ સિવાય બીજા ઘણા નાના મોટા ગચ્છ નીકળ્યા છે. આ ગઝની પરંપરાઓ મળતી નથી. જે પરંપરાઓ મળે છે તેમાં પણ એતિહાસિક કથને માટે એક્તા નથી.. વીર સં. ૬૮૩ને સમય તે અનેક વાચકવશે પૈકીના એક નગ્ન વાચકોશના શ્રતવિદને કાળ મનાય છે. તે દરમિયાન થયેલ મુનિપરંપરાના આચાર્યોનાં નામ, અનુક્રમ સાલવારી અને જ્ઞાન વગેરે માટે દિગમ્બર પટ્ટાવલીએ સૂઅખ, શ્રાવતાર, નીતિસાર, બીજે કૃતાવતાર, અંગપન્નતિ, આદિપુરાણ, ઉત્તરપુરાણ હરિવંશપુરાણ અને સ્વામી સમન્તભદ્ર ઈત્યાદિ દિગમ્બર ગ્રંથમાં તીવ્ર કથનભેદ છે અને તેને ઐતિહાસિક સત્ય તરીકે સાબીત કરવાને બીજું કોઈ પ્રાચીન સાધન પણ મળતું નથી. એટલે એ ઘંચને ઉકેલવા પ્રયત્ન કરે જરૂરી નથી, માટે ભાગે દિગમ્બર પરંપરાઓમાં બે ભદ્રબાહુવામીજી ધ્રુવના તારાની જેમ સ્થિર છે. એટલે અમે અહીં બીજા ભદ્રબાહુવામીથી દિગમ્બર પટ્ટાવલી આપીએ છીએ. દિગમ્બર પુરાણોમાં બીજા ભદ્રબાહસ્વામીને જયશ (તિયપન્નત્તિ), મહાયશા ભદ્રબાહુ (આદિપુરાણુ) પ્રકુછધી યશેબાહુ (તિલાય૫ન્નતિ, ઉત્તરપુરાણ, હરિવંશ, પુરાણ સુયખ), જયબાહુ (શ્રાવતાર) વગેરે નામથી ઓળખાવ્યા છે. કેટલીએક દિગમ્બર પટ્ટાવલીઓ નીચે પ્રમાણે છે: (૧) શિલાલેખ પટ્ટાવલી– ૧. શ્રીગૌતમસ્વામી, ૨. હા, ૩. જમ્મ, ૪ વિષ્ણુદેવ ૫. અપરાજિત, ૬. ગવર્ધન, ૭. પ્રથમ ભદ્રબાહુ, ૮. વિશાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy