SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ મારા જીવન માં કે આ તો આવતી જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૫. માથુરસંઘ –કાષ્ઠસંધી આ રામસેને વિ. સં. ૯૦૦માં મથુરાથી માથુરસંઘ ચલાવ્યું. આ૦ અમિતગતિ આ સંઘમાં થયા છે. “નીતિસાર'ના લેખ પ્રમાણે આ છેલલા ચાર સંઘો અને નિપિચ્છ એ પાંચ જેનાભાસો છે. ૬. તારણપંથ-તારણુસ્વામીએ વિ. સં. ૧૫૭ર પહેલાં ટેક રાજ્યના સેમરખેડી ગામથી તારણપંથ ચલાવ્યો, જેણે ૧૪ શાસ્ત્રો બનાવ્યાં છે અને જિનપ્રતિમાને વિરોધ કરી શારઅપૂજા ચાલુ કરાવી છે. તેમનાં જીવનચરિત્રમાં લખ્યું છે કે, તે ૧ ભીલ, ૨. શ્રેણિક રાજા, ૩ નારકી, ૪ આ. ભદ્રબાહુવામી અને ૨ આ કુન્દકુંદાચાર્ય–એમ પાંચ ભ કરી ૬ આ તાણવામી થયા છે. જે કાળ કરીને ૭ સવાર્થસિતમાં દેવ બની ૮ આવતી એવીશીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થકર થશે વગેરે વગેરે. (જનહિતેષી માસિક, ભા. ૯, અં. ૪, પૃ. ૧૯૮ થી ૨૦૨) ભટ્ટારકા–ઉભયભાષાચક્રવતી આ કૃતસાગરના મતે દિગમ્બર આ૦ વસતકીર્તિએ માંડવગઢથી તટી સાદડી ધારણ કર્યા, અને પં. દીનાનાથના ઉલ્લેખ પ્રમાણે આ હેમકીર્તિજી સં. ૧૨૧૯માં સ્વર્ગે ગયા. તેના શિષ્ય ચારુનંદિએ દિલ્હીના બાદશાહના કહેવાથી વસ્ત્ર ધારણ કર્યા, ત્યારથી ભટ્ટાફક સંસ્થાનો પ્રારંભ થશે છે. તેના અનુયાયી ગૃહ વિશપંથી તરીકે જાહેર છે. (આ કુકુન્દકૃત “દર્શન પ્રાભૂત” ગા. ૨૪ ની ટીકા પૃ. ૨૧, પંરામચંદ્ર દીનાનાથની “પ્રબંધચિંતામણિ'ની પ્રસ્તાવના સને ૧૯૧૮) તેરહપંથ –આગ્રાના દશાશ્રીમાળી ખરતરગચ્છના પં બનારસીદાસ, ચતુર્ભુજ, ભજવતીદાસ, કુમારપાળ અને ધર્મદાસજીએ સં. ૧૯૮૦થી તેહપંથ ચલાવ્યું, જેનું બીજું નામ બનારસીમત પણ છે. તેણે ભટ્ટારકોને માનવાની મના કરી છે, પૂજાવિધિ બદલી નાખી છે અને ભાષામાં પિતાને અનુકૂળ નવા ગ્રંથ બનાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy