________________
૩૩૦
જૈન પર પરાના ઈતિહાસ
[ પ્રકરણ
૯. પ્રેષ્ઠિત, ૧૦. ક્ષત્રિષ, ૧૧. જય, ૧૨. સિદ્ધાર્થ, ૧૩. ધૃતષેણુ, ૧૪. બુદ્ધિલ આદિ ગુરુપર'પરામાં અષ્ટાંગનિમિત્તના જાણુનારા બીજા ભદ્રબાહુસ્વામી થયા. તેમણે બાર દુકાળીમાં દક્ષિણમાં જઈ ૭૦૦ મુનિએ સાથે ટવપ્ર ( કર્ણાટક)ની પહાડી ઉપર અનશન કર્યું. તેમણે પાતાના એક શિષ્યને અનશનની મના કરી હતી જેણે સામેની મીજી પહાડી ઉપર જઈ અનશન કર્યું.
( શ્રવણબેલગુલ, ચંદ્રગિરિ પહાડી પરના શિલાલેખ )
૨. આ કુન્દકુન્દ પટ્ટાવલી:
ભગવાન મહાવીર
ગોતમસ્વામી
જમ્મૂસ્વામી
વિષ્ણુદેવ
અપરાજિત
નન્તિમિત્ર
ગાવધાન
ભદ્રબાહુ (૧)
ક્ષત્રિય
પ્રાઝિલ
ગગદેવ
જય
સુષમ
વિજય
વિશાખ
બુદ્ધિલ
ધૃતિષેણુ
નાગ
સિદ્ધા
નક્ષત્ર
Jain Education International
પાંચ
જયપાલ
કે સાચાય
દ્રુમણેણુ
વાહ
સુભદ્ર
જયભા
યશાખાહુ
( ભદ્રબાહુ–બીજા )
કુમ્ભ
વિનીત
હલધર
વસુદેવ
અચલ
મેરુપર
સન
સગુસ
મહીધર
ધનપાલ
મહાવીર
વીર
For Private & Personal Use Only
www.jainelibrary.org