________________
ચૌદમું] આઇ શ્રીવજ સેનસૂરિ
૩૧૯ પાત્ર, ઉપકરણ, ઉપધિ, કેલિઆહાર, તીર્થકરેનાં દ્રવ્યશરીર,
વ્યવચન, દ્રવ્યમન, સાક્ષરી વાણી, શુકમુક્તિ, ગૃહસ્થમુક્તિ, અન્યલિંગમુકિત, સ્ત્રી ડીક્ષા, સ્ત્રી મુકિત, મહિલા તીર્થકરી, તીર્થ. કરની પુત્રી વગેરે વગેરે ઘણી ઘટનાઓને નિષેધ કર્યો છે અને પિતાના શાસ્ત્રમાં તે જ કિલ્લેબંધીને વધુમાં વધુ મજબૂત કરી છે.
છતાંય ન્યાયને ખાતર કહેવું જોઈએ કે દિગમ્બર વિદ્વાનોએ પિતાની વિરોધી પરંતુ સત્ય વાતને પણ ક્યાંક ક્યાંક જાહેર કરી દીધી છે. અર્થાત દિગમ્બર મનમાં નિષેધેલ મુનિઓની ઉપાધિ કેવલિભુકિત અને સ્ત્રો મુક્તિના પિષક પાઠ પણ દિગમ્બર શાસ્ત્રોમાં છે, જે પૈકીના થોડાક નમૂના નીચે મુજબ છે સુનિઉપધિ વસ્ત્ર અને પાત્રના પ્રમાણપાઠ
अप्पडिकुटुं उवधि अपत्थणिजं असंजदजणेहिं । मुच्छादिजणणरहिदं गेहदु समणो यदि वि अप्पं ॥२२॥ आहारे व विहारे, देशं कालं समं खमां उपधि । जाणित्ता ते समणो, वहृदि जदि अप्पलेघी सो ॥३०॥
(આ૦ કુન્દકુન્દ-પ્રવચનસાર) सेवहि चउवहलिंगं, अभितरलिंगसुद्धिमावण्णो। बाहिर लिंगमकज्जं, होइ फुडं भावरहियाणं ॥१०९॥
(આ ૦ કુંદકુંદકૃત-ભાવપ્રાભૂત ગા. ૧૦૯) ववहारओ पुण णओ, दोण्णि वि लिंगाणि भणदि मोक्खपहे। णिच्छयणओ दु णिच्छदि, मोक्खपहे सवलिंगाणि ॥
(આ૦ કુંદકુંદકુત-સમયપ્રાભિત ગા. ૪૪૪) पिंडं उवधि सेज्जं; उग्गम उप्पाद णेसणादीहि । चरित्तरक्खणटुं, सोधिंतो होइ सुचरितो ॥२९३॥
(ભગવતીઆરાધના ગા. ૨૯૩ પૃ૦ ૧૪૪) पिंडोवधिसेज्झाओ, अविसोधिय जो य भंजदे समणो । मूलढाणं पत्तो, भुवणेसु हवे समणपोल्लो ॥२५॥ फासुगदाणं फासुगमुवधि, तह दोवि अत्तसोधीए । देदि जो य गिण्हदि, दोण्हपि महप्फलं होइ ॥४५॥
(આ૦ વર–મૂલાચાર, પરિચ્છેદ ૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org