________________
ચૌદમું ] આ૦ શ્રીવસેનસૂરિ
૩૧૩ આઠમે નિવ શિવભૂતિઃ
વીર સં ૨૦૯ માં આઠ નિલંવ શિવભૂતિ થયેલ છે. તે આ૦ કૃષ્ણષિને શિષ્ય હતો.
ભગવાન મહાવીરસ્વામી થયા તે પહેલાં જેન મુનિઓ વિવિધ રંગનાં વસ્ત્રો પહેરતા હતા. ભ૦ મહાવીરસ્વામીએ તેમાં મોદ બાંધી કે, “જેન મુનિઓએ વિવિધ રંગી વસ્ત્ર પહેરવાં નહીં, માત્ર સાદાં અને સફેદ વસ્ત્ર પહેરવાં, અગર નગ્ન રહેવું.” ત્યારથી જિનકલ્પી અને સ્થવિરકતપી એ દરેક મુનિએ વસ્ત્રધારી બની રહેતા અને નગ્ન પણ રહેતા હતા.
બૌદ્ધ ‘ત્રિપિટક શાસ્ત્ર “મઝિમનિકાર્યમાં આજીવક મતની અભિજાતિઓ નીચે મુજબ ગણાવી છે ૧. કૃષ્ણભિજાતિ-ક્રમનુષ્ય. ૨. નીલાભિજાતિ-ભિક્ષુ, બોદ્ધ ભિક્ષુ ૩. લેહિયાભિજાતિ-જૈનમુનિ, કે જેઓ નિરંતર ચળપટ્ટો
પહેરે છે. ૪. હરિદ્રાભિજાતિ-આવકનગ્ન ગૃહસ્થી, એલક. ૫. શુકલાભિજાતિ-નગ્ન આજીવક સાધુ, સાધવી. ૨. પરમશુકલાભિજાતિ-આવક ધર્માચાર્યો નંદવત્સ,
કિસસંકિ અને મખલીશાળ વગેરે. (એન્સાઈકપીડિયા ઓફરિલિજિયન્સ એન્ડ એથિકસ, . ૧
પૃ. ૨૫૯ “આવક” લેખ.) તેમાં લેહિયાભિજાતિને પરિચય કરાવ્યા છે કે – लोहित्याभिजाति नाम “निग्गंथा" "एकसाटिक" इति वदन्ति।
અર્થાત –-હિત્યાભિજાતિ એટલે વસ્ત્રધારી નિર્ગથે.
સાફ વાત એ છે કે જેના પ્રમાણે વસ્ત્રધારી હતા અને ત્યારે જેમાં વસ્ત્રવિષયક કેઈ જાતને વિચારભેદ ન હતું. જેના દર્શન અનેકાંત દર્શન છે. એટલે તેમાં વસ્ત્ર હોય કે ન હોય, આવી સુલક વાતને એકાંત આગ્રહ હોય જ શાને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org