SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમુ આ શ્રીવસેનસૂરિ ગચ્છે આજે પણુ જગતમાં જયવંતા છે. ઉદ્ધાર કરવામાં રધર હતા, તેની સાપારક તીર્થમાં પૂજાય છે વગેરે. ૩૦૭ તે ચારે જૈનધમ ના પ્રતિમાઓ આજે પણુ (પ્રભાવકચરિત્ર ) આ આચાર્યના સમયમાં આ નદિલ, આ॰ નાગહસ્તિ, આ રક્ષિત, આ દુખ′લિકાપુષ્પમિત્ર વગેરે થયા છે. સાતમા, આઠમા, નિહ્નવા નીકળ્યા છે, ઘણાં તીથી સ્થપાયાં છે અને ક્ષત્રપવ'થી નહપાન રાજાથી વીર સંવત ૫૪૬ વિ સ, ૧૩૬માં શકસ ંવત પ્રત્યો છે. આ॰ નહિલ ક્ષમણુ આ નાગહસ્તિ આ અને આચાયોનાં ચિત્રા વાચકવશમાં આવી ગયાં છે આ રક્ષિતસૂરિ આ દુખલિકાપુષ્પમિત્ર: તેઓ ૧૯ મા યુગપ્રધાન છે, તેમનાં વીર સં. ૧૨૨ માં જન્મ, સ. ૫૪૪ માં દીક્ષા, સ. ૫૮૪ માં યુગપ્રધાનપદ અને ૭૫ વર્ષની ઉંમરે વી. સ. ૫૭ માં સ્વર્ગ ગમન થયાં છે. તેમણે યુ. આ. ભદ્રગુપ્તસૂરિને વી. સં. ૫૩૩માં નિયોમાં કરાવી છે. એ હિસાબે જોઈ એ તે તેમને વી. સ. ૫૦૨ માં જન્મ, સ. ૧૨૪ લગભગમાં દીક્ષા, અને એ રીતે ૫ વર્ષીની ઉંમર માનવી પડે છે, જે ઠીક લાગે છે. માલવાના દપુર એટલે મદસેારમાં રુદ્રસેામ પુરાહિત અને તેને રુદ્રસામા પત્ની હતી. રુદ્રસેમ પાતે વિદ્વાન અને કર્માંકાંડી બ્રાહ્મણ હતા, તેને રક્ષિત તથા ફલ્ગુ એમ બે પુત્રી હતા. પુરાહિત રક્ષિતમે પેાતાનું જ્ઞાન માપ્યું અને પછી એની તેજ બુદ્ધિ જોઈને તેને પાટલિપુત્ર ભણવા માકલ્યા રક્ષિત પણ ત્યાં ૧૨ વર્ષ રહી વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, વેદ, પુરાણ અને ઈતિહાસ ભણી આચાર્ય થઇ ઘરે આવ્યા. રાજાએ પુરહિતના પુત્રનાં ઘણા સત્કાર– સન્માન કર્યાં, પુત્ર માતા પાસે ગયા પરંતુ માતાએ બહુ હ બતાવ્યા નહી. પુત્ર કારણ પૂછ્યું એટલે માતાએ જણાવ્યું કે બેટા ! તુ જે ભણ્યા છે તે માત્ર સંસાર વધારનારી જ વિદ્યા છે, આત્મકલ્યાણ કરનારી એ કૈાઇ વિદ્યા હાય તે તે માત્ર દષ્ટિવાદનું જ્ઞાન જ છે, તેને તું ભણ્યા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy