________________
બારમું] આ૦ સિંહગિરિસૂરિજી
૨૮૧ રાજા કેસ્ટટીનએ તે બને કબરે ઉપર બે શેભિતાં મંદિરે બનાવ્યાં. આજે તે દુનિયાનાં મોટામાં મોટાં અને સારામાં સારાં મંદિર છે.
(કેથેલિક શ્રીસભાને ઈતિહાસ, પૃ. ૧)
૧૦. ઈસા મસીહે જૈન સંઘના આચાર્યો, મુનિઓ અને સિદ્ધપુત્રની માફક ધર્માધ્યક્ષ, યાજક અને દીયાકેનસ (સેવક) એમ ત્રણ વર્ગ સ્થાપ્યા હતા. પછી સમય જતાં શ્રીસભાઓ દ્વાર પાળ, વાંચનાર, ભૂત કાઢનાર અને પાછળ ચાલનાર એ ચાર વર્ષો વધાર્યો છે, જેમાં વિધવા સ્ત્રીઓને પણ દેવદાસી પેઠે દાખલ કરવામાં આવી હતી. (કેથલિક ઈતિહાસ, પૃ. ૧૧, ૧૨)
૧૧. જૈન મુનિ બ્રહ્મચારી રહતા હતા, તેમ ધર્મ અને યાજક બ્રહ્મચારી રહેતા હતા. પછી સમય જતાં પૂર્વમાં યાજકોએ બાયડી રાખવાનું શરૂ કર્યું. છતાંય પૂર્વમાં એ રિવાજ તે આજેય પણ છે કે, પરણેલે પુરુષ યાજક કે ધમાધ્યક્ષ થઈ શકે નહીં. (પૃ. ૧૨) જે કે ઈ. સ. ની સાતમી સદીમાં થયેલા રાજા હેનરીએ ઇંગ્લેન્ડમાં યાજકેને લગ્ન કરવાનું બંધ કર્યું હતું અને ૨ વડાઘમાધ્યક્ષ, ૧૮ ધમોધ્યક્ષ, ૧૩ મઠાધ્યક્ષે તથા ૫૦૦ મઠવાસી પાદરીઓને મારી નખાવ્યા હતા. આ રાજા ચુસ્ત કેથલિક મતને હતું અને તેની પછી ગાદીએ આવેલા છઠ્ઠા
* આ પવિત્ર પેડ્યુસ અને પવિત્ર પૌલુસને વિધર્મીઓએ ઈ. સ. ૬૭ માં ફુસ ઉપર ચઢાવેલ છે, કાપી નાખ્યા છે. (૧) સુવાર્તા લેખક પવિત્ર યેહાન્ન ઈ. સ. ૯૬ પછી મૃત્યુ પામેલ છે. (૫) ઓરિગેનેસે ઈ. સ. ૧૮૫ થી ૨૫૪ ના ગાળામાં હપ્તાપલા કરીને બાઈબલ રચ્યું છે. એટલે તેણે સાત બાઈબલના તરજુમાનાં વચને મુકાબલે કરવાને વાતે એક પાનામાં સાત હારેમાં મૂક્યાં છે. તે યાજક થઈ ગયો છે પણ પાંચમી કેનતંતીને પલની મંત્રીસભાએ તેને પાખંડી તરીકે જાહેર કર્યો હતો. (પૃ. ૮) બાઈબલ પ્રથમ ગ્રીક ભાષામાં લખાયેલું હતું પણ પછીને લેખકેએ લાટીન ભાષા વાપરી છે. (પૃ. ૮) ,
(કે. ઈતિહાસ, પૃ. ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org