________________
૨૮૦
જૈન પરંપરાના ઇતિહાસ
[ પ્રકરણ
કરાર ખીજો, પ્રેરિતાનાં કૃત્ય’ ૦ ૨ માં પણ પચાસમા દિવસે જ ૧૧ શિષ્યાનું પ્રવચન થયાનું સૂચન છે. ( ૧, પૃ૦ ૧૪૪ )
૫. જૈને ૨૪ તીર્થકરાને માને છે. તેએ દેવકૃષ્ણ વસ્ત્રવાળા હાય છે અને દેરાસરમાં તેને સુકુટ પણ અવશ્ય પહેરાવાય છે. • આઈબલ કરાર ખીએ, પુસ્તક ૨૭મુ, પ્રકટીકરણ અ૦ ૪’માં લખ્યું છે કે—
આકાશમાં રાજિસ’હાસન પર એક પુરુષ બેઠા છે. તેની આસપાસ ૨૪ આસન ઉપર ૨૪ પવિત્ર પુરુષા છે, જે ઊજળા વસ્ત્રના ધારક છે, માથા ઉપર સેાનાના મુગઢવાળા છે. (૧ થી ૮, પૃષ્ઠ ૨૪૫ )
અહી’ ૨૪ પવિત્ર પુરુષા બતાવ્યા છે, તે ૨૪ તીથ કરાના આધારે જ કરેલી પના છે. જો કે વૈશ્વિક પરંપરામાં પણ ૨૪ અવતારાં સ્વીકાર્યા છે પણ તે સ્વીઢાર ઇસ્વીસનની પછી થયા છે અને તે ૨૪ અવતારા એકલા મનુષ્યરૂપે નથી. મત્સ્ય, કચ્છપ, વરાહ ઇત્યાદિ રૂપે છે, જયારે ખાઇમલમાં તા ૨૪ પુરુષાની નોંધ છે; એટલે તે તીર્થંકરાની જ યાદી કરાવે છે.
૬. જૈના આઠમે, ચોદશે, પ્રતિક્રમણ કરે છે. ઈંસાઇએ દર રવિવારે પેાતાના પાપના એકરાર કરે છે.
૭. જૈના સમાસરણમાં જિનપ્રતિમાને બેસાડે છે. ઈસાઈ ચર્ચા પણ સમેાસરણની ઢખનાં જ હાય છે.
૮. જૈન શ્રમણેા ખંધક, મેતાય વગેરે પરિષહા સહેવામાં જ સાચી સાધુતા માને છે. ઇસાઇમતમાં પણ એક ગાલે ધેાલ મારનારની સામે બીજો ગાલ ધરવાનું શીખવાડાય છે.
૯. જૈન મુનિએના સમાધિસ્થાને પ અને મદિરા અનતાં હતાં, તેમ ઈસાઈ ધ ગુરુનાં સમાધિસ્થાને કમ્ર અને મંદિશ અનતાં હતા. રામીયાજક કાપુસે ઇ. સ. ૨૦૦માં પેબ્રુસ અને પૌલુસને દફનાવેલ તે સ્થાનની કબરો ખતાવી હતી. અને મેટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org