________________
બારમું ! આ સિંહગિરિસૂરિજી
૨૭૯ રમનસૂબા પાઈ લેટે ઈસુને ક્રોસ પર ચડાવ્યો ત્યારે ખરેખર તે મર્યો નહેd, કિન્તુ મૂર્ષિત થઈ ગયું હતું. જોસફ તેના દેહને લઈ ગયે અને નિકેદમસ ઈસીરે તેને સાજો કર્યો. પછી ઈસુ ગુપ્ત જ રહ્યો છે. તે રીતે ઉપદેશથી ધર્મપ્રચાર કરતે હતે. આ દરમિયાન તે પિતાના શિષ્યને ૧૦ વાર મળ્યો છે
ઈસુએ ઈસાઈમતમાં જૈનધર્મની કેટલીએક પ્રથાઓ સ્વીકારી છે, જે પૈકીની એક નીચે મુજબ છે.
૧. ભગવાન મહાવીર સ્વામીને ૧૧ ગણધર હતા. ૧ શિષ્યાભાસ શિષ્ય હતો. ઈસુને પણ ૧૧ સુશિષ્ય અને ૧ કુશિષ્ય હતે.
૨. ભ૦ મહાવીર સાસરણુમાં બેસી ઉપદેશ આપતા હતા. બાઈબલમાં લખ્યું છે કે, ઈસામસીહ પહાડ ઉપર બેસી ઉપદેશ દેતા હતા. તેનું ગિરિપ્રવચન બહુ અસરકારક મનાય છે.
. તીર્થકર ઉપદેશમાં એવી વાણું બોલે છે કે એને દેવો, મનુષ્ય, પશુ, પક્ષીઓ પોતપોતાની ભાષામાં સમજી શકે છે. બાઈબલ કરાર બજે, પૃ. ૫મું, પ્રેરતોનાં કૃત્યો અધ્યાય બીજામાં લખ્યું છે કે તેઓ એક ઘરમાં એકઠા થયા હતા, ત્યારે તેની જીભ ઉપર એકેક દેવી જીભ આવી એંટી ગઈ. તે સર્વે પવિત્ર આત્માથી ભરપૂર થયા અને એવી ભાષામાં બોલવા લાગ્યા કે, જેને સાંભળીને દરેકે દરેક દેશના મનુષ્યને એમ લાગ્યું કે “આ ગમે તે ભાષામાં બોલતા હશે, કિન્તુ અમે તેમને અમારી માતૃભાષામાં બોલતા સાંભળીએ છીએ.” આમ કહેતાં કહેતાં સૌ કોઈ આશ્ચર્ય પામ્યા. અહીં કેઈએ મશ્કરીમાં કહ્યું કે
આ દરેક પીધેલા છે.” તેઓએ જવાબ વાળ્યું કે, “આ કોઈ પીધેલા નથી, કેમકે દિવસ પહેલા જ પહેરે છે. આ યોએલ પ્રબોધકે જે કહ્યું હતું, તે જ છે. (૧ થી ૧૬ પૃષ્ઠ ૧૧૪)
૪. જેને પચાસમા દિવસને સંવત્સરી માને છે, “બાઈબલ
* જુઓ “ઈસુખ્રિીસ્તનું અજ્ઞાત જીવન” લેખ (શુભસંગ્રહ ભાગ ૭ પૃ. ૧૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org