________________
જૈન પરંપરાના ઇતિહાસ
[ પ્રકરણ
વધવા લાગ્યું. તથા તેના આત્મા મલવત થવા લાગ્યા. ” એટલે ઈસામસીહે ૧૩ થી ૩૦ વર્ષ સુધી જ્ઞાન મેળવ્યું અને આત્માના વિકાસ સાધ્યેા.
૨૭૮
4
રશિયાના યાત્રિક મે॰ નિકાસ નાટવિશે સંપાદ્વિત “અન્નાન લાઇક્ આફ ઇસીસ ક્રાઈસ્ટ (જીસીસ ક્રાઈસ્ટનું અજ્ઞાત જીવન )”માં લખ્યું છે કે “ઈસામસીઠું ૧૩ વર્ષની ઉંમરે વિવાહ ન કરતા વેપારીના કાફલા જોડે ગૂપચૂપ સિંધમાં નાસી ગયા, ત્યાંથી તે કાશી ગયે. તેને વૈશ્યા અને શૂદ્રોને સહવાસ બહુ ગમતા હતા. ત્યાં તેણે ૬ વર્ષ સુધી ધમ જ્ઞાન મેળવ્યું. પછી કપિલવસ્તુમાં જઈ બૌદ્ધ મતનું જ્ઞાન મેળવ્યું; એમ ૧૨ વર્ષ હિંદમાં રહી તે ઈરાન ગયા અને ત્યાંથી ધર્મોપદેશ કરતા કરતા ૩૦ વર્ષની ઉંમરે જેરૂસલેમ જઈ પહેચ્યા. ”
આ સમયે જેરૂસલેમમાં એક સમષ્ટિવાદી ગુપ્તમ'ડળ હતું, જેની સ્થાપના ઈસુના જન્મ પહેલાં મેકેમીયાના સમયમાં થઈ હતી. અનેક દેશેાના મુખ્ય શહેરામાં શાખાએ સ્થપાઈ ચૂકી હતી. આ મંડળના સભાસદે ચાર શ્રેણીમાં વિભક્ત હતા. પહેલી શ્રેણીમાં આજન્મ બ્રહ્મચય ની પ્રતિજ્ઞા લેનાર બાળકને જ દાખલ કરવામાં આવતા હું. આ નવા સભ્ય ઈસીન તરીકે ઓળખાતા હતા. તેને ૩ વષઁની આચારિવચારની તાલીમ આપી, પરીક્ષા લઈને મડળમાં દાખલ કરતા હતા. નવા સભ્યને વૈદક આરાગ્યજ્ઞાન અને ખનીજજ્ઞાનનું અધ્યયન અનિવાર્ય મનાતું હતું. ચૈાગ્ય થયા પછી સભાસદને મંડળના ગુપ્તભેદે ખતાવવામાં આવતા હતા. ઉચ્ચશ્રેણીના સભાસદ "ઇસીર તરીકે ઓળખાતા હતા. ઇસીરા સપૂત: શુદ્ધ અને પવિત્ર છત્રન ગાળતા હતા.
· શ્રી ક્રૂસી પ્રીકેશન ખાય એન આઇ વિટનેસ’માં લખ્યું છે કેઈસુ જેસલેમમાં આવીને આ આદ મંડળના સભાસદ અન્યા હતા.
ગુપ્તમ'ડળના એક ઈસીરના પત્રથી માલૂમ પડે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org