SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ જૈન પર પરાના ઇતિહાસ | પ્રરણ એડવર્ડ યાજકને લગ્ન કરવાની રજા આપી હતી. ( કૅથાલિક શ્રીસભાના ઇતિહાસ, પૃ૦ ૫૭, ૬૧૦, ૧૧૧) ૧૨. જેના આઠમ ચૌદશે ઉપવાસ કરે છે. તેમ ઈસામુંઆને પણ રવિવારે ઉપવાસ કરવાની આજ્ઞા છે. યહુદી લેાકા સમયને પાળતા હતા, પ્રેરિતાએ તે સમથને નાબૂદ કરવાને માટે રવિવાર મુકરર કર્યો છે. અસલના ઈસાઈએ ઉપવાસમાં દિવસે ખાતા ન હતા પશુ સૂર્ય આથમ્યા પછી રાત્રે કંઇ ખાતા હતા. આવા ઉપવાસે। હાલ મુસલમાના કરે છે. (કૅથા॰ ઇતિહાસ, પૃષ્ઠ ૧૧) ૧૩. જૈના જઘન્ય ચામાસુ સિત્તેર દિવસનુ માને છે. જૈન મુનિ તે દિવસેામાં ખૂબ તપસ્યા કરતા હતા. ઈસાઈએ પશુ પાસ્ખા પહેલાં સિત્તેર દિવસે ઉપવાસ કરવાનું માનતા હતા. ઇસાઇમતમાં ખાસ અપ્તિસ્મા આપવામાં આવે છે. અપ્તિસ્માની તૈયારી કરનાર કાતેજીમની કહેવાય છે. અપ્તિસ્મા પામ્માના આગલા દિવસે કે પેન્ગેાસ્તના માગવા દિવસે મળે છે. અપ્તિસ્મા લેનાર પાસ્ખા પછીના ખીજા રવિવાર સુધી સફેદ વસ્ત્ર પહેરી રાખે છે. આથી પાસ્ખા પછીના રવિવાર ચૈાળા રવિવાર તરીકે જાહેર થયા છે. રેવેરડસી. એન્સીડલર એજ. જે. કૅથાલિક પાદરી લખે છે કે, “ કેટલીએક જગાએ પાસ્ખાની આગળના ઉપવાસના હિઁવસેા પાલ્ખાની પહેલાં સિત્તેર દિવસથી શરૂ થયા, તેને વાસ્તે આજ સુધી જે રવિવાર સેતુ આગે સિમા એટલે સિત્તેરમા દિવસ કહેવાય છે, તે દિવસે યાજકા મિસમાં જાબુડી આસ્માની રંગ એટલે પ્રાયશ્ચિત્તના રંગનું લગહુ પહેરે છે. ' પાસ્ખાના તહેવાર પૂર્વમાં ચ ુટ્ટીઓની સાથે નિજાન મહિનાના ચોક્રમા દિવસે, અને પશ્ચિમમાં વસતની પૂનમની પાછળના રવિવારે પાળવામાં આવતા હતા પરંતુ આ તફાવતને લીધે પૂર્વમાં તકરાર ઊઠી હતી અને અનીજેતુસ બાપાએ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy