________________
ગિયારમુ’]
આ
ક્લિસરિ
૨૬૭
ખરાખર સાધી શકાય છે. વળી, યુગપ્રધાનેની ઘટનાઓમાં ૪૧૦ વસ્તુ માંતરું જ વધુ મેળ આપે છે. એટલે કે વિક્રમની પહેલી સહસ્રાબ્દી સુધીની ઐતિહાસિક ઘટનાઓમાં આ ગણતરી વધારે ઉપકારક નીવડે તેમ છે. અહી નવશના ૧૫૫ ને બદલે માત્ર ૯૫ વર્ષ બતાવ્યાં છે એ ૬૦ વર્ષ ના ફરક પડવાથી વિક્રમસ ંવતને પ્રારંભ વીર સ. ૪૧૧ માં આવે છે.
૨. કેટલાએક આચાર્યાં માને છે કે-વીરનિર્દેશુ સ ́વત × નંદવંશના વર્ષે ૯૫ અને વીર સ. ૧૫૫ માં રાજ્યાભિષેક. આ આ વાતને પુરાણી, બૌદ્ધગ્રંથા અને અ ંગ્રેજ વિદ્વાના પણ વધુ ટકા આપે છે: જેના થાડાક નમૂના
--
૧. મુખ્યા મઠ્ઠી વર્ષાત, તતો મોચન મિષ્યતિ ॥ ૨૨॥ નંદા ૧૦૦ વર્ષો સુધી પૃથ્વી ભાગવશે અને પછી મો રાજાએ થશે. ( મત્સ્યપુરાણુ, અધ્યાય ૨૭૧, શ્લોક ૨૨ )
ર. મુખ્યા મઠ્ઠી વવેરાત, નરેન્દ્રઃ છ મિત્તિ॥ ૩૩૦ ॥ चन्द्रगुप्तं नृपं राज्ये, कौटिल्यः स्थापयिष्यति ॥ ३३९ ॥ નન્દો પૃથ્વીને ૧૦૦ વ પન્ત ભાગવી નાશ પામશે અને પછી ચાણક્ય ચંદ્રગુપ્તને રાજ્ય ગાદીએ બેસાડશે.
( વાયુપુરાણુ અધ્યાય ૯૯, શ્લો. ૩૩૦-૩૩૧ ) ૩. રાજગૃહીને રાજવશ
અજાતશત્રુ વ` ૩૨, ઉદાયી વર્ષ ૧૬, અનુરુદ્ઘ મુંડ વર્ષ ૮, નાગદાસ વર્ષોં ૨૪, સુઝુનાગ વર્ષ ૧૮, કાલાશેક વર્ષ ૨૮, તેના પુત્રા વર્ષ ૨૨, નવનન્દ વર્ષ ૨૨, ચંદ્રગુપ્ત વ` ૨૪, બિંદુસાર વષઁ ૨૮, અભિષિક્ત અશાક વર્ષ ૪. આ પ્રમાણે અનુક્રમે રાજાએ થયા છે. આ હિસાબે મુદ્દ કે શ્રેણિક પછી ૧૭૦ વર્ષો જતાં ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક આવે છે. (બૌદ્ધમહાવ’શ કાવ્ય પરિચ્છેદ ૪, શ્લોક ૧ થી ૮ પરિચ્છેદ પાંચમે, બ્લેક ૧૪થીર૨)
૪. પ્રેા. હન જૅકામી તથા જાલ શાપેટિયર વગેરે માને છે કે વીર સ. ૧૫૫ માં ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક અને ત્યાર પછી ર૫૫ વર્ષે વિક્રમ એમ વીરસંવત અને વિક્રમસંવતની વચ્ચે ૪૭૦ તે ખલે ( પાલકના ૬૦ વર્ષોં ન લેતાં ) ૪૧૦ વર્ષોંનુ આંતરું માનવું જોઈ એ.
( ઇંડિયન એન્ટિકવેરી જીન, જુલાઈ, આગષ્ટ સને ૧૯૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org