SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ જૈન પરંપરાને ઇતિહાસ [५४२९ ૪૭૧ થી વિક્રમ સંવત શરૂ થયે છે. તેના આધાર પાઠો નીચે अभाव छ : जं रयणिं कालगओ, अरिहा तित्थंकरो महावीरो। तं रयणी अवन्तीवई, अहिसित्तो पालगो राया ॥ १ ॥ सही पालगरनो, पण्णवन्नलयं तु होई नंदाणं । अट्ठसयं मुरियाणं, तीस चिय पुस्समित्तस्त ॥ २ ॥ बलमित्तभाणुमित्ताणं, सद्विवरिसाणि चत्त नरवहणे । तह गद्दभिल्लरजनं, तेरसवासे सगस्स चऊ ॥ ३॥ विक्कमरजाणंतर, सत्तरसवासेहिं बच्छरपवित्ती। सेसं पणतीससय, विक्कमकालम्मि य पविढे ॥ ४ ॥ विक्कमरजारंभा, परओ सिरिवीरनिवुई भणिया । सुन्न-मुणि-वेयजुत्तो, विकमकालाओ जिणकालो ॥ ५ ॥ श्रीवीरनिवृतेर्वः, षभिः पञ्चोत्तरैः शतैः । शाकसंवत्सरस्यैषा, प्रवृतिर्भरतेऽभवत् ॥ ६॥ ભ૦ શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા તે જ રાત્રે પાલક અવન્તીને રાજા બન્યો. પાલકઝર્ષ ૬૦, નંદવ ૧૫૫, મોર્યવર્ષ ૧૦૮, પુષ્યમિત્ર વર્ષ ૩૦, બલમિત્રભાનુમિત્ર વર્ષ ૨૦, નભસેન વર્ષ ૪૦, ગભિલું વર્ષ ૧૩ અને શક વર્ષ ૪, એમ કુલ ૪૩૦ વર્ષો જતાં વિક્રમ રાજા થયે. ગર્દશિનાં ૧૭ વર્ષ જતાં વિકમ સંવત પ્રવ. વિમવંશનાં ૧૩૫ વર્ષ ઊમેરીએ એટલે ગઈભિઠ્ઠ વંશનાં ૧૫ર વર્ષ થાય છે. વીર સં. ૬૦૫ પછી ભારતમાં શકસંવત પ્રત્યે છે. ૫. ઈસ. પૂર્વે ૩૨૫માં સિકંદરે ભારત પર આક્રમણ કર્યું અને ઈ. સ. પૂર્વે ૩૨૨ માં ચંદ્રગુપ્ત મગધના સિંહાસને આવ્યો. ई. पूर्व ३२५ में सिकंदरने भारत पर आक्रमण किया और ईस्वी. पूर्व ३२२ में चन्द्रगुप्त मगधके सिंहासन पर बैठा। ये दो तिथियां भारत के प्राचीन इतिहासमें निश्चित समझ ली गई। (भाय साम्रा०४५४३. तिहास. ५. ३१) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy