________________
જૈન પરપરાનાં ઇતિહાસ
કુમાર આ ક અને સુબાહુ વગેરે ૧૦ રાજકુમારીએ જૈન દીક્ષા સ્વીકારી ભગવાનના શ્રમસ’ધમાં દાખલ થયા હતા.
મગધાજ શ્રેણિક, મગધપતિ કૈાણિક, મગધેશ ઉદાયી, વિશાલાપતિ મહારાજા ચેટક, ગણુરાજા શ’ખ, અવન્તીરાજ ચ’ઢપ્રદ્યોત, અંગપતિ દધિવાહન, સુદર્શન નગરરાજ યુગમારું, પાલાસપુરના રાજા વિજયસેન, કુ’ગ્રામપતિ ગણરાજા નદિવર્ધન, વત્સરાજ શતાનીક, આમલકપ્પાના શાસક સેત, કૈકયપતિ મહારાજા પ્રદેશી, પાવાપુરી શાસક ગણુરાજા હસ્તિપાલ, ગુરુરાજા અતિશત્રુ, ઋષભપુરપતિ ધનબાહુ, વીરપુરના રાજા કૃષ્ણમિત્ર, વિજયપુરપતિ વાસવદત્ત, બલ, સોગન્ધિકાપતિ અક્ષતિહત, કનકપુરપતિ પ્રિયચંદ્ર, મહાપુરનરેશ, સુધાષનગરપતિ અન, ચપેશ દત્ત અને કૈાશલરાજ મિત્રનન્દિ વગેરે વગેરે સપરિવાર ભગવાન મહાવીરના અનન્ય ઉપાસકા હતા.
ભગવાનના શાસનમાં ૯ વ્યક્તિએ એવી હતી કે જે આગામી ચેાવીશીમાં ભરતક્ષેત્રમાં તીર્થં 'કર થનાર છે, જેનાં નામનીચે મુજબ છે:
૧. મહારાજા શ્રેણિક મરીને નરકમાં ગયેલા છે. આવતી ચાવીશીમાં પહેલા પદ્મનાભ નામે તીર્થંકર થશે.
૨. ભગવાનના કાકા સુપાર્શ્વ મરીને ઈશાન દેવલાકમાં ગયેલા છે. આવતી ચાવીશીમાં બીજા સુદેવ નામે તીર્થંકર થશે. ૩. મહારાજા કૈાણિકના પુત્ર મગધરાજ ઉદાયી વિનયરત્નના હાથે મરી સનત્કુમાર દેવલેાકમાં ગયેલા છે. તે ત્રીજા સુપા નામે તીથકર થશે.
૪. પાટ્ટિલ અણુગાર હેરિતનાપુરમાં ૩૨ રમણીઆને છેાડી શુદ્ધ સંયમ પાળી, મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયેલ છે. તે ચેાથા સ્વયંપ્રલ નામે તીથકર થશે. (અનુત્તોપપાતિક’) ૫. દૃઢાચુ શ્રાવક મરી દેવ બનેલા છે. પાંચમા સર્વાનુભૂતિ નામે તીર્થંકર થશે.
૬. શંખ શ્રાવક આવતી ચાવીશીમાં સાતમા ઉદયપ્રભ નામે તીર્થંકર થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org