________________
અણુધર શ્રીસુધર્મારવામાં
કેવળી ખની ત્યાં પધાયો ત્યારે ૧૦ વિદ્વાનાએ તા પેાતાના પરિવાર સાથે ભગવાનની શિષ્યવૃત્તિ સ્વીકારી હતી. પંડિત પ્રભાસ પણ વૈશાખ સુદ ૧૧ ને દિવસે મહુસેન વનમાં ભગવાનની પાસે આવ્યા અને “માક્ષ છે કે નહિ” એવી પેાતાની શંકાનું નિશ્વકરણ કરી પેાતાના શિષ્યા સાથે ભગવાનના શિષ્ય ખન્યા અને ત્રિપદી સાંભળી ૧૧ મા ગણુધર બન્યા. તેઓ ૨૫ આ વર્ષે કેવળજ્ઞાની થયા અને ૪૦ મા વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાનની હયાતીમાં જ ભાગિરિ પર અનશન કરી મેાક્ષગામી અન્યા.
આ ૧૧ ગણુધરા બ્રાહ્મણ જાતિના, વજઋષભનારાચ સધયજીવાળા, સમચતુસ્ર સંસ્થાનવાળા, સ્વર્ણ સમાન કાંતિવાળા અને આહારક શરીરથી અધિક રૂપસ પદાવાળા હતા. તે દરેકે વૈશાખ સુદ ૧૧ ના પહેલા તથા બીજા પહેારે ભગવાન મહારસ્વામી પાસે દીક્ષા સ્વીકારી અને ગણુધરપદ મેળવ્યું. તે અહસ્થપણે ૧૪ વિદ્યાના પારગામી હતા. મુનિપણું દ્વાદશાંગી ગણિપિટકના ધારક નિર્માંતા અને અંતે કેવળજ્ઞાની બન્યા હતા. આ દરેક ગણુધરા રાજગૃહીની વૈભાર પહાડી પર માસક્ષમણુ તપથી મહિનાનું અનશન કરી નિર્વાણ પામ્યા હતા.
ભગવાન મહાવીરસ્વામીએ વૈશાખ સુદ ૧૧ ના બીજા પહેારે ૧૧ ગણધરા મનાવ્યા. ત્યાં જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુવિધ સઘની સ્થાપના કરી અને ત્યારથી ૩૦ વર્ષ સુધી વિહાર કરી જગત ઉપર મહાન ઉપકાર કર્યો.
તે દરમ્યાન સિન્ધુસૌવીરના રાજા ઉદાયી, બનારસને રાજા અલખ, કપિલપુરના રાજા સંચતિ, દશાણુ પતિ દશાર્ણ ભદ્ર, સુગ્રીવ નગરના રાજા ખલભદ્ર, કુરુરાજા ઋષિશિવ, મહારાજા શ્રીશંગ, મહારાજા વીરજસ વગેરે રાજા, વિશાલાની રાજકન્યાએા, અંગ દેશની રાજકન્યા ચંદનખાળા, મહારાજા શ્રેણિકની ૨૩ રાણીઆ, યુમખાહુની રાણી, મહારાજા શતાનીની પટ્ટરાણી, રાજકુમારી જયન્તી રાજગૃહીના રાજકુમારી મેલકુમાર વગેરે, સુદનના રાજકુમાર, પેાલાસપુરના રાજકુમાર, અમિત્તો, આ દેશના રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org