________________
જન પરંપરાનો ઇતિહાસ કીઓના અસ્તિત્વ વિષે સમાધાન મેળવી ૩૦૦ શિષ્ય સાથે દીક્ષા લીધી. ત્રિપદી સાંભળી ગણધર૫દ મેળવ્યું. ૫૮ મા વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૭૮ મા વર્ષે ભગવાનની વિદ્યમાનતામાં જ વૈભારગિરિ ઉપર અનશન લઈ એક્ષગમન કર્યું.
૯ ગણધર અચલબ્રાતા–તેઓ અયોધ્યાના હરિત ત્રીય વસુ બ્રાહ્મણ અને નંદાદેવીના પુત્ર હતા. તેમનું જન્મ નક્ષત્ર મૃગશિર અને જન્મ રાશિ મિથુન હતાં. તેમણે મહસેન વનમાં ભગવાન મહાવીરસ્વામી પાસે જઈ પિતાની “પુણ્ય પાપની હયાતી” બાબત શંકાનું સમાધાન મેળવી ૪૭ મા વર્ષે વૈશાખ સુદ ૧૧ ના દિવસે ૩૦૦ વિદ્યાથીઓ સાથે ભગવાનની પાસે દીક્ષા સ્વીકારી, અને ત્રિપદી સાંભળી ગણધરપદ મેળવ્યું. ૫૯ મા વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૭૨ મા વર્ષે ભગવાનની વિદ્યમાનતામાં જ વૈભારગિરિ ઉપર અનશન સ્વીકારી નિર્વાણ મેળવ્યું.
૧૦. ગણધર મેતાર્ય–તેઓ વત્સ દેશના તંગિક ગામના કોડિન્યત્રીય દત્ત બ્રાહ્મણ અને વરુણદેવી બ્રાહ્મણના પુત્ર થાય. તેમનું જન્મ નક્ષત્ર અશ્વિની અને જન્મ રાશિ મેષ હતાં. તેમણે મહસેન વનમાં ભગવાન મહાવીરસ્વામી પાસે જઈ પોતાની “પરલેકની હયાતી” બાબત શંકાનું સમાધાન પામી ૩૭ વર્ષની ઉંમરે વૈશાખ સુદ ૧૧ ના દિવસે ૩૦૦ વિદ્યાથીઓ સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. ત્રિપદી સાંભળી ગણધર૫ર લીધું. ૪૭ મા વર્ષે કેવળજ્ઞાન લીધું અને દર મા વર્ષે ભગવાનની હયાતીમાં જ વૈભારગિરિ ઉપર અનશન સ્વીકારી મેક્ષ પ્રાપ્ત કર્યું.
૧૧. બાલદીક્ષિત ગણધર પ્રભાસ સ્વામી–તેઓ રાજગૃહી નગરીમાં કૌડિન્યત્રીય બ્રાહ્મણ શ્રીબલની પત્ની બ્રાહ્મણ અતિભાની કુક્ષિથી પુષ્ય નક્ષત્રમાં ને કર્ક રાશિમાં જન્મ્યા હતા તે બાલવયમાં જ વિદ્વાન બન્યા અને ૩૦૦ વિદ્યાથીઓને અધ્યાપન કરાવતા હતા. મધ્યમ અપાપામાં સોમિલ બ્રાહ્મણને ત્યાં તેઓ પણ અવયું તરીકે આવ્યા હતા અને ભગવાન મહાવીરસવામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org