________________
નવમું] આ સુસ્થિતરિ આ સુપ્રતિબહાર ૨૧૫ સામને કર્યો અને તેને પરાજયની સ્થિતિમાં લાવી મૂક્યો. પછી તે અશકે પણ ઝનૂનમાં આવી મગધની આખી સેના કલિંગમાં ઉતારી, ખૂબ જુલમ ગુજારી, કલિંગરાજને હરાવ્યો અને કલિંગની સંપત્તિ લૂંટી લીધી. આ ઘટના વીર સં. ૨૩૯ માં બની છે. અમે કલિંગરાજને હરાવ્યા પછી અહીં મૌર્ય સંવત ચલા. - ભારતીય ઇતિહાસકારે અને બૌદ્ધ થશે સુદ્ધાં લખે છે કે અશોના હાથે આ છેલ્લે જ મહાભયંકર માનવસંહાર થયે હતે. અહીંના વિરતાભર્યા અને કરૂણ ટ જોઈને આખરે અશોકનું હૃદય દ્રવી ઉઠયું. એટલે તેણે બહાદુર કલિંગને સ્વતંત્રતા આપી અને પિતે રાજ્ય-લેલુપતાથી થતાં આવાં યુવો પણ બંધ કર્યા.
ક્ષેમરાજને પુત્ર વુડરાજ વીર સં ૨૭૫ માં કલિંગની ગાદીએ આવ્યું. આ વખતે કલિંગમાં શાંતિ હતી. કલિંગના તીર્થરૂપ કુમારગિરિ અને કુમારીગિરિ ઉપર જૈન શ્રમણ-નિર્ચો અને શ્રમશુઓને ચોમાસું રહેવા માટે ૧૧ ગુફાઓ તૈયાર કરાવી તે તથીને પુન: સતેજ કર્યા. વિર સં૦ ૩૦૦માં તેને પુત્ર “શિકખુરાય કલિંગને રાજા બચે તે પણ પોતાના પૂર્વજોની જેમ પરમ જૈનધમી અને મહાપ્રતાપી થયે છે. એનાં ત્રણ નામે પ્રસિદ્ધ છે.
૧. ભિખુરાય – જેન નિર્ગથ ભિક્ષુએ-શ્રમણોને પરમ ભાત હેવાથી તે શિકખુરાજ કહેવાતું હતું. - ૨. મહામેઘવાહન–એને એના પૂર્વજોથી ચાલ્યા આવતા મહામેઘ જેવા હાથીનું વાહન હોવાથી તે મેઘવાહન કહે. વાત તેણે કુમરગિરિની એક ગુફામાં હાથી છેતરાવેલ છે. આજે તે ગુફા હાથીગુફા તરીકે પ્રસિદ્ધ છે.
૩ ખારવેલાધિપતિ-એની રાજધાની સમુદ્રને કિનારે હોવાથી તેમજ એની રાજ્યની મર્યાદા-સીમા સમુદ્ર સુધી હેવાથી તે ખારવેલાધિપતિ કહેવાતું હતું.
આ શિકખુરા મગધના રાજા પુષ્યમિત્રને હરાવ્યા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org