________________
જૈન પરપરાના ઈતિહાસ
ઉંમરે કેવળજ્ઞાન થયું અને ભગવાન શ્રીમહાવીરસ્વામીની વિધ માનતામાં જ ૭૪ વર્ષની વયે વૈભાગિરિ પર અનશનથીમાક્ષ પ્રાપ્તિ થઈ. તેમનું જન્મ નક્ષત્ર કૃતિકા અને જન્મ રાશિ વૃષભ હતું.
૩. ગણધર વાયુભૂતિ —ન્દ્રિભૂતિ ગૌતમના ત્રીજા ભાઈ વાયુભૂતિ હતા. તેમનું જન્મ નક્ષત્ર સ્વાતિ અને જન્મરાશિ તુલા હતી. તેમને પશુ ૪૨ વર્ષની વયે પેાતાના ખતે ડિક બંધુઓની દીક્ષા સાંભળીને નમ્રભાવે ભગવાન મહાવીરસ્વામી પાસે આવી વૈશાખ સુદ ૧૧ ના સવારે “આત્મા આ શરીરથી ભિન્ન છે કે અભિન્ન છે” એવી પેાતાની શંકાનું સમાધાન મેળવી પોતાના ૫૦૦ વિદ્યાથી ઓ સાથે દીક્ષા સ્વીકારી, ત્રિપદી મેળવી ગણુધરપદ પ્રાપ્ત કર્યું. તેઓ ૫૩મા વર્ષે કેવઢી બન્યા અને ૭૦ મા વર્ષે ભગવાન મહાવીરસ્વામીની વિદ્યમાનતામાં જ વૈભારગિરિ ઉપર અનશન સ્વીકારી નિર્વાણ પામ્યા.
૪. ગણધર
વ્યક્તસ્ત્રામી—મ ગણધર કાલ્લાક નિવાસી ભારદ્વાજ ગોત્રોય બ્રાહ્મણ ધનમિત્ર અને વારુણીદેવીના પુત્ર હતા. તેમનું જન્મ નક્ષત્ર શ્રવણુ અને જન્મ રાશિ મકર હતાં. તેમને ૫૧ મા વર્ષે મધ્યમ અપાપામાં વૈશાખ સુદ ૧૧ ની સવારે “પંચ ભૂત છે કે નહિ ” એવા પેાતાના સંશયનુ સમાધાન મેળવી ૫૦૦ શિષ્યા સાથે ભગવાન મહાવીરસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી અને ત્રિપદી ધારી ગણધરપદ પ્રાપ્ત કર્યુ. તેઓને ભગવાન મહાવીરસ્વામોની વિદ્યમાનતામાં જ ૬૩ મા વર્ષે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને ૮૦ મા વર્ષે વૈભારગિરિ પર નિર્વાણ પ્રાપ્ત યુ`. ૫. ગણુધર શ્રીસુધર્માસ્વામી આ ગણુધર કલ્લાક નિવાસી અગ્નિવેશ્યાયનગેત્રવાળા બ્રાહ્મણુ ધમિત્ર અને જિલ્લાદેવીના પુત્ર હતા. તેમનું જન્મ નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની અને રાશિ કન્યા હતી. એ સમર્થ વિદ્વાન હતા અને ૫૦૦ શિષ્યા સાથે અપાપામાં સેામિલ ભટ્ટને ત્યાં યજ્ઞ કરાત્રવા આવ્યા હતા. ત્યાં જ વૈશાખ સુદ્ધ ૧૧ ની સવારે મહુસેન વનમાં ભગવાન મઢાવી રસ્વામી પાસે જઈ “જે પ્રાણી જેવા હાય તે બીજા ભવમાં પશુ તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org