________________
જ્ઞાન
છે. તે
ગણધર શ્રીસુધર્માસ્વામી વિવાથીઓને ભણાવતા હતા અને યજ્ઞ હામ વગેરે તત્કાલીન બ્રાહ્મણ્ય વિધિ-વિધાન કરાવતા હતા. તેઓ એકવાર પિતાના વિદ્યાથી પરિવાર સાથે મધ્યમ–અપાપામાં સોમિલ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ કરાવવા માટે આવ્યા. આ સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી.
બરાબર એ જ અવસરે ભગવાન મહાવીરસ્વામી કેવલી તીર્થકર થયા અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરવા માટે મધ્યમઅપાપામાં પધાયા. તેઓએ પ્રથમ જ વૈશાખ સુદ ૧૧ ના પહેલા પહેરે પંડિત ઈન્દ્રભૂતિ ગૌતમના “જીવ છે કે નહિ?” એ સંશયનું નિવારણ કરી તેમને ૫૦૦ શિષ્યાના પરિવાર સાથે પિતાના શિષ્ય બનાવ્યા. કરવા, વિખેરવા, યુવેર વા એ ત્રિપદી આપી પિતાના “ગણુધર” તરીકે સ્થાપ્યા. તેમને તે જ સમયે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, જે ગણધર “ગૌતમસ્વામી” એ નામથી વધારે પ્રસિદ્ધ છે. તેઓ મહાતપસ્વી હતા, મહાજ્ઞાની છતાં તદ્દન સરળ સ્વભાવના હતા. તેઓએ ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશ પ્રમાણે ૧૨ અંગ શાસ્ત્રોની રચના કરી, અનેક મનુષ્યોને દીક્ષા આપી, શ્રીકેશી ગણધર વગેરે અનેક સાથે વાર્તાલાપ કરી તેની ઉપર પિતાની સત્ય માર્ગણોને પ્રભાવ પાડ્યો. એ રીતે ૩૦ વર્ષ સુધી શુદ્ધ મુનિજીવનનું પાલન કર્યું. ભગવાન શ્રી મહાવીરસ્વામી મેક્ષે ગયા તે જ સમયે કારતક સુદ ૧ ના સૂર્યોદય સમયે તેઓ કેવલી બન્યા અને ૧૨ વર્ષ સુધી કેવળપયોય પાળી વીર સં. ૧૨ માં વૈભારગિરિ પર અનશન કરી મશ્ન પાયો
૨. ગણધર અગ્નિભૂતિ –મગધ દેશના ગેબર ગામના રહીશ ગૌતમગેત્રીય બ્રાહ્મણ વસુભૂતિ અને બ્રાહ્મણ પૃથ્વીદેવીના દ્વિતીય પુત્ર પંડિત અગ્નિભૂતિએ ૪૭ વર્ષની ઉંમરે સોમિલ બ્રાહ્મણના યજ્ઞ પ્રસંગે વૈશાખ સુદ ૧૧ને દિવસે જ પોતાના વડિલ બંધુ ઈન્દ્રભૂતિની દીક્ષા સાંભળી ભગવાન મહાવીર સ્વામી પાસે આવી, “કર્મ છે કે નહિ” એવી પિતાની શંકાનું સમાધાન મેળવ્યું અને પિતાના ૫૦૦ વિદ્યાથીઓ સાથે દીક્ષા ચકારી. તેમણે ત્રિપદી સમજી ગણધરપદ પ્રાપ્ત કર્યું. તેઓને ૫૦ વર્ષની
માં વાવ, અનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org