SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું ] આય મહાગિરિ અને આય સુહતિસૂરિ ૧૯૯ એવા નિ ય કર્યા હતા પણ એક વાર લગાતીર નદી ઊતરતાં તેને ઉપરથી ગરમી અને નીચેથી ઠંડી એમ એક ક્ષણે એક સાથે એ ક્રિયાના અનુભવ થયા. આથી તેને વિચાર આવ્યા કે શાસ્ત્રમાં એક સમયે એ ક્રિયાની મના કરી છે, જ્યારે મને એક સમયે એ ક્રિયાઓનુ વેદન પ્રત્યક્ષ છે, તા સાચું શું ? તેણે ગુરુ પાસે આવી પોતાની શંકા ધરી દીધી. ગુરુમહારાજે ઉત્તર આપ્યા કે, મહાનુભાવ! એક સમયે એ ક્રિયા થતી નથી, પણ ક્ષણમાં અસંખ્ય સમયા નડી જાય છે તેથી એક ક્ષણમાં અનેક ક્રિયાઓના અનુભવ થાય છે; તે સ્વાભાવિક છે. તને નદીમાં ગરમી અને શરદીના જે અનુભવ થયેા છે, તે એક સમયમાં નહીં કિન્તુ અસંખ્ય સમયેામાં થયેલ અનુભવ છે. આ અસંખ્ય સમાવાળા ક્ષણમાં થયેલ અનુભવને એક સમયના અનુભવ છે એમ કહેવું તે માટી ભૂલ છે. વળી, છદ્મસ્થને અનુભવના ઉપયોગ થતાં થતાં અસખ્ય સમયા ચાલ્યા જાય છે. એ રીતે પણ આ તારા અનુસવ એક સમયના નથી. એટલે એક સમયે એ ક્રિયા થાય નહીં, એ શાસ્ત્રવચન સાચું છે. માટલુ સમાધાન થવા છતાં ગંગદેવે તેને સ્વીકાર્યું નહી અને પોતાના નવે દ્વિક્રિય મત ચલાન્યા. આ મત પશુ વધુ કાળ ચાલ્યું નથી. ભગવાનના શાસનમાં આા પાંચમા નિદ્ભવ છે. સમ્રાટ સ’પ્રતિ આ અરસામાં રાજકુમાર કુણાલ અને સમ્રાટ સ`પ્રતિ એ. જૈન રાજાએ થયા છે. કુણાલ તે સમ્રાટ અશોકના ચુવરાજ હતા, કિન્તુ તેની વિમાતાના પ્રયાગથી તે આંધળા બન્યા અને રાન્ત થવાને લાયક ન રહ્યો, આથી સમ્રાટ અશેાકે પેાતાના બીજા પુત્રને યુવરાજપદ આપ્યુ. સમય જતાં કુન્નુાલની રાણીએ સંપ્રતિકુમારને જન્મ આપ્યા. સમ્રાટ અશોકના રાજ્યના સાચા વારસદાર તેા એ હતા જ, એટલે સમ્રાટે તેને પણ યુવરાજપદે સ્થાપી, કુમારભક્તિમાં ઉજ્જૈનના પ્રદેશ આપ્યા. આમ એ યુવરાજો અન્યા. એ જ કારણે અશાકના મૃત્યુ પછી તેના સામ્રાજ્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy