________________
જૈન પરંપરાને ઇતિહાસ આ અરસામાં જૈનધર્મના ૧ આષાઢાચાર્ય, ૨ અશ્વમિત્ર, અને ૩ ગંગ નિતંબ થયા છે, તે પૈકીના આષાઢાચાર્યને મત ગત પ્રકરણમાં બતાવી ગયા છીએ અને અશ્વમિત્ર તથા ગંગનો. પરિચય નીચે પ્રમાણે છે. ચોથો નિહવ અવમિત્ર:–
વીર સં. ૨૨૦માં ક્ષણિકવાદી અશ્વમિત્ર એ નિદ્ભવ થયે છે. તે આર્ય મહાગિરિજીના શિષ્ય કોટિનને શિષ્ય હતું. તેણે પર્યાયે પ્રત્યેક સમયે પલટાય છે, એ સિદ્ધાંતને સામે રાખી “દરેક પદાર્થો ક્ષણિક છે. કર્મકર્તા જીવ બીજી ક્ષણે રહેતે નથી અને તેનાં કર્મ એટલે પાપ, પુણ્ય પણ નાશ પામે છે” એ વિચિત્ર નિર્ણય કર્યો. આમાં તે કાળે રાજ્યાશ્રય પામી ફેલાતા જતા બૌદ્ધદર્શનના ક્ષણિકવાદને વ્યામોહ જ હતા એમ કહીએ તે ચાલે. ત્યારથી તેણે પિતાને ન સામુચ્છેદિક યાને શુન્યવાદી મત ચલા
આ મુનિએ એકવાર રાજગૃહીમાં આવ્યા. ત્યાંના દાણ શ્રાવકે તેઓને સમજાવવા માટે પકડી પીટાવ્યા અને સાધુઓએ “તું શ્રાવક થઈ સાધુઓને કેમ પીટાવે છે?” એમ પૂછયું, ત્યારે દાણીએ પરખાવી દીધું કે, તમારા મત પ્રમાણે તે ક્ષણે ક્ષણે પયોય પલટાતા જાય છે. એ હિસાબે નથી તમે સાધુ કે નથી હું શ્રાવક, નથી રહેતા માર ખાનારે જીવ કે નથી ટકી રહેતું મારવાનું પાપ. બસ, તરત મુનિઓ સમજી ગયા અને સાચે રસ્તે આવી ગયા.
ભગવાનના શાસનમાં આ ચે નિલવ છે. પાંચમો નિહર ગંગદેવ –
વિર સં. ૨૨૮ માં ગંગદેવ પાંચમે નિહલ થયે.
તે આ મહાગિરિજીના શિષ્ય ધનગુપ્તનો શિષ્ય હતો, તેણે એક સમયે બે ઉપગ ન હોય, એક સમયે બે ક્રિયા ન થાય. આ સિદ્ધાંતને સામે રાખી “જે ક્ષણે એક અનુભવ થાય ત્યારે લગાતાર એક જ અનુભવ રહે, પણ તે ક્ષણે બીજો અનુભવ ન જ થાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org