SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૧૫. આ ધર્મસરિ–તેમને વીર સં. ૩૯૨ માં જન્મ, સં. ૪૦૬ માં દીક્ષા, સં. ૪૫૦ માં યુગપ્રધાન પદ, સં. કલ્પ માં ૧૦૨ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયાં છે. દાદા શ્રીધર્મઘોષસૂરિજી લખે છે કે આ અરસામાં આ ખપૂટાચાર્ય, આ વૃદ્ધવાદી થયા, “જીતક૯૫” બન્યું, પંચકલ્પને વિચ્છેદ થયે, પ્રત્યેકબુદ્ધ, સ્વયં બુદ્ધને વિચ્છેદ થયે, બુદ્ધતિની સંખ્યા ઘટવા લાગી, આ સિદ્ધસેન દિવાકર આ આચાર્યના શિષ્ય હતા વગેરે. વિચારશ્રેણિ” માં પણ આ૦ સિદ્ધસેનને આ ધર્મસૂરિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. આથી માનવું પડે છે કે, આ કંદિલસૂરિજીએ વીર સં. ૮૦૬ થી ૪૧૪ ના ગાળામાં “છતકલ્પ બનાવ્યા હશે અને આ સિદ્ધસેન દિવાકર આ આચાર્ય પ્રત્યે ખૂબ પૂજ્યભાવ ધરાવતા હશે. ૧૬. આ ભદ્રગુપ્તસૂરિ–વીર સં. ૪૪ થી ૫૩૩. ૧૭. આ૦ શ્રીગુસૂરિ–વીર સં. ૧૩૩ થી ૫૪૮. શ્રેરાશિક મતને સ્થાપનાર રેહબુત આ આચાર્યને વિદ્યાશિષ્ય હતે. ૧૮. આ વાસ્વામી વીર સં. ૫૪૮ થી ૫૮૪. આ આચાર્યશ્રીનું ચરિત્ર પટ્ટાનુક્રમમાં આગળ આવશે. ૧૯. આ૦ આર્યશક્ષિત –વીર સં. ૧૮૪ થી ૫૯૭ ૨૦. આ દુર્બલિકાપુષ્પમિત્ર–વીર સં. પ૭ થી ૧૭. ૨૧. આ૦ વજનસુરિ–વીર સં. ૧૭ થી ૨૦ જેમનું ચરિત્ર પટ્ટના અનુક્રમે આગળ આપીશું. ૨૨. આ૦ નાગહસ્તિ–વીર સં. ૨૦ થી ૬૮૯ તેમનું ચરિત્ર વાચકવંશ પરંપરામાં આવી ગયું છે. (જુઓ: પૃ. ૧૮૪) ૨૩. આ રેવતીમિત્ર–વર સં. ૬ થી ૭૪૮. તેઓ પણ સમર્થ વાચનાચાર્ય હતા. (જુઓ: “વાચકવંશપરંપરા” પૃ. ૧૮૫) ૨૪. આ સિંહસૂરિ–વીર સં. ૧૪૮ થી ૮ર૬. તેઓ પણ બહાદ્વીપી શાખામાં થયેલ વાચનાચાર્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy