________________
આઝ] આ મહામરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૯૧
યુગપ્રધાન પટ્ટાવલી ૧. ગણધર શ્રી સુધર્માસ્વામી વીર સં. ૧ થી ૨૦ ૨. આ૦ જંબૂસવામી
વી. સં. ૨૦ થી ૪૪ ૩. આ પ્રભવવામી વી. સં. ૬૪ થી ૭૫ ૪. આ૦ શય્યભવસૂરિ વી. સં. ૭૫ થી ૯૮ ૫. આ૦ યશોભદ્રસૂરિ વિ. સં. ૯૮ થી ૧૪૮ ૬. આ૦ સંભૂતિવિજય વિ. સં. ૧૪૮ થી ૧૫ ૭. આ૦ ભદ્રબાહુસ્વામી વી. સં. ૧૫૬ થી ૧૭૦ ૮. આ ભૂલભદ્રજી
વી. સં. ૧૭૦ થી ૨૧૫ ૯ આ૦ મહાગિરિજી
વી. સં. ૨૧૫ થી ૨૪૫ ૧૦. આ૦ સુહસ્તિસૂરિજી વી. સં. ૨૪૫ થી ૨૯૧
૧૧. આ૦ ગુણસુંદરસૂરિ–તેમને વિર સં. ૨૩૫ માં જન્મ, સં. ૨૫૯ માં દીક્ષા, સં. ૨૯૧ માં યુગપ્રધાનપદ અને સં. ૩૩૫ માં ૧૦૦ વર્ષની ઉંમરે સ્વર્ગગમન.
આ આચાર્યનાં બીજાં નામે આ૦ ઘનસુંદર, આ મેવગણિ, આ૦ ગુણસુંદર અને આ૦ ગુણાકર મળે છે. “પ્રભાવકચરિત્ર'ના ઉલેખ પ્રમાણે આ પ્રથમ કાલિકાચાર્યજી તેમના શિષ્ય છે. આ સુહસ્તિસૂરિના પહેલા ૬ શિષ્ય પૈકીના પહેલા પાંચ શિષ્યને જુદા જુદા ગણના પ્રવર્તક બતાવ્યા છે. માત્ર ત્રીજા શિષ્ય મેઘગણિને જુદા ગણસ્થાપક તરીકે ઓળખાવ્યા નથી, આથી એમ લાગે છે કે તે આ મેઘગણિ જ યુ. આ૦ ઘનસુંદરસૂરિ યાને યુ. આ૦ ગુણસુંદરસૂરિ હોવા જોઈએ અને એમ હોય તે આ યુગપ્રધાન આચાર્ય આ૦ સુહસ્તિસૂરિના જ શિષ્ય છે.
૧૨. આ. શ્યામાચાર્યજીવર સં. ૩૩પ થી ૩૭૬. તેઓ આ૦ ગુણસુંદરસૂરિના શિષ્ય છે, જેમનું જીવનચરિત્ર વાચકવંશ પરંપરામાં આવી ગયું છે.
(જુઓ: પૃ. ૧૮૦) ૧૩. આ૦ સ્કંદિલજી–વીર સં. ૩૭૬ થી ૪૧૪, જેમનું ચરિત્ર વાચકવંશમાં આપ્યું છે. (જુઓ : પૃ. ૧૮૨)
૧૪. આ૦ રેવતીમિત્ર –વીર સં. ૪૧૪ થી ૪૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org