________________
સાતમું] આ૦ શ્રીસ્થૂલિભદ્રસૂરિજી
૧૫૧ ચોવીશી સુધી અમર રહેવાનું છે. એના જે કામવિજેતા આજે ક્યાંય નથી, વત્સ! તું એના પગલે ન જઈશ.” સિંહગુફાવાસી મુનિવર ગુરુજીની મના હોવા છતાં કેશાને ત્યાં ગયા. કોશાને ખબર પડી કે સ્થૂલભદ્રજીના પગલે ચાલવા આ મહાત્મા પધાર્યા છે. તેણે પહેલે જ દિવસે સુંદર અને ગરિષ્ઠ આહાર વહેરા, બપોરે સુંદર શણગાર સજી મુનિવર પાસે આવી નૃત્ય કર્યું. મુનિવર તે એના હાવભાવ, નેત્રકટાક્ષ અને મેહમૂર્તિ જોતાં જ ઢીલા પડયા, માયામાં ફસાયા, તણાયા ને બોલ્યા કે, “તું મારી થા.”
કશા–મુનિવર ! એ માટે ધન જોઈએ. અમારે તો ધન એ જ સાચી વસ્તુ છે.”
મુનિવર – તિમાં તેલ હોય તે જ અમારી પાસે ધન હોય.'
વેશ્યા – મહારાજ! સાંભળે, નેપાલના મહારાજા સાધુઓને રત્નકંબલનું દાન આપે છે. જેનું મૂલ્ય લાખ સોનામહેર થાય છે, તમે તે લઈ આવે, પછી બીજી વાત.”
સિંહગુફાવાસી મુનિ તે આ સાંભળી ભરમાસામાં નેપાલ દેશમાં પહોંચ્યા અને રત્નકંબલ લઈ, ચેરાથી બચાવી, મહામુશ્કેલીઓ પાટલીપુત્ર આવ્યા. તેમણે રત્નકંબલ કોશાને આપ્યું. અને કોશાએ તેને ફાડી, ટુન્ડા કરી, પગ લૂંછી ફેંકી દીધું.
મુનિવર આશ્ચર્ય સાથે બોલ્યા –“હે હે હે તેં આ શું કર્યું ! કેટલી મહેનત, કેટલું કષ્ટ અને કે ભગીરથ પ્રયત્ન કરી મેં આ રત્નકંબલ મેળવ્યું છે તે શું આમ ફેંકી દેવા?” - કેશા–મુનિવર ! માફ કરજે. તમે મારી માગણીથી સમજ્યા નહિ. આ રત્નકંબલ કરતાંયે ચારિત્રરત્નશીલરત્ન અને સમ્યફવરત્ન વધુ કિંમતી છે. આપને મહાકલ્ટે મળેલાં એવા માનવજીવન અને ચારિત્ર્યરૂપ અપૂર્વ રને આમ ક્ષણિક સુખના કાદવમાં કાં ફેંકી રહ્યા છે? આ સાંભળી મુનિવરની આંખ ખુલી ગઈ. તેમણે કેશાને ઉપકાર માન્યો. ચતુમાંસ પછી ગુરચરણે આવી પ્રાયશ્ચિત્ત લીધું અને મુક્તકંઠે કહ્યું કે લિભદ્ર એ યૂલિભદ્ર જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org