________________
સાતમું 1. આ. શ્રીસ્થૂલિભદ્રસૂરિજી
૧૪૫ રાજાએ કહ્યું: “હમણાં જ રાજસ્થાનમાં જઈ વિચારીને મને જવાબ આપે.”
સ્થૂલભદ્રજી રાજસભામાંથી ઊઠી ઉદ્યાનમાં ગયા અને વિચારના ચકડોળે ચડયા. એમણે પહેલાં તે પિતાનું મૃત્યુ કરાવનાર ઉપર વૈરને બદલે લેવાનું ચિતવ્યું ને વિચાર આવ્યા કે હું સત્તાધીશ બની હુકમ ચલાવીશ, રાજ્ય સુધારીશ, રાજસત્તા વધારીશ વગેરે વગેરે મનમાં આવ્યું ને ગયું. પરંતુ ક્ષણવારમાં બીજા પડખાના વિચારે એમને સુપ્ત સંસ્કાર સકિા ને એ વિચારજાળમાં તણખે ચંપા. એ સંસારણાની વિચારધારા પલટાઈ ગઈ. એમને પિતાજીનું કમાત થયાનું કારણ અને રાજપ્રપંચ નજર સામે તરવરવા લાગ્યા. એમને રાજસત્તા નકામી લાગી. એમની એ કામધેનુ આજે વાંઝણ દેખાવા લાગી. આખરે આત્મદશાને અંકુર જાગૃત થતાં એમને વિરક્ત ભાવ એટલે બધે વધી ગયો કે ત્યાં જ એ પિતાના હાથે પંચમુષ્ટિ લેચ કરી, રત્નકંબલના તાંતણામાંથી રજેહરણું બનાવી સાધુ થઈ ગયા અને એમણે ત્યાંથી રાજસભામાં જઈ “ધર્મલાભ” શબ્દને પ્રઘષ કર્યો. એ શબ્દએ વાતાવરણને ગૂંજવી દીધું.
મંત્રમુગ્ધ બનેલી રાજસભામાં રાજવીને રોકડું પરખાવ્યું “રાજન ! તું તે એક જ મંત્રી મુદ્રા આપત પરંતુ મેં તે પાંચ મહાવ્રતની પાંચ મુદ્રાઓ લીધી છે. બસ, હું તે ગુરુચરણે જાઉં છું પણ તું સત્ય વસ્તુ સમજજે અને ધર્મનો ઉપાસક બનજે.” આટલું બોલી છેવટે જહથાપામરતુ એમ ઉચારી રાજસભામાંથી એ ધીર ગંભીર પગલે ચાલી નીકળ્યા.
રાજા આ અદ્દભુત સાધુની વાણથી હેરત પામ્યા. એને એમ પણ થયું કે સ્થૂલભદ્રજી આમ આપણને છેતરી કેશા વેશ્યાને ત્યાં જતે લાગે છે.” રાજાએ એ જ વહેમથી રાજમહેલની અટારીએથી જોયું તે મુનિ સ્થૂલભદ્ર ઈસમિતિ પાળતાદષ્ટિપૂર્વ એવા એ રીતે નગર બહાર દૂર સુદર જવા પગલાં ઉપાડતા હતા. આ ત્યાગવીર, કર્મવીર, અને ધર્મવીર સાધુને જોઈ
હરણ અનાજ
સભામાં
એ
‘રા મગજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org