________________
જૈન પરંપરાને ઈતિહાસ
પ્રકરણ સમય જૈન શાસન માટે તેમજ સમસ્ત ભારતવર્ષ માટે કે ગૌરવંતે હશે તે વિચારવાનું કામ સુજ્ઞ પાઠકેને સંપું છું
આ ભદ્રબાહસ્વામીને સ્થ૦ ગદાસ, સ્થ૦ અગ્નિદત્ત, સ્થ૦ યજ્ઞદત્ત અને સ્થ૦ સેમદત્ત એ મુખ્ય શિષ્ય હતા. તે પૈકીના
સ્થ૦ ગદાસથી ગાદાસ નામને ગણું નીકળે; જેની તામલિરિયા, કડિવરિસિયા, પુંડ્રવદ્ધણિયા અને દાસીખમ્બડિયા એ ઝ શાખાઓ હતી. એટલે કે આ પ્રમાણે તામલક, કેટિવર્ષ, અને પૌંડ્રવર્ધન એટલે પહાડપુરના પ્રદેશોમાં વધુ વિચરતા હતા. પહાડપુરથી મળેલ તામ્રપત્ર પણ આ પ્રદેશના જિનવિહાર ઉપર ઠીક પ્રકાશ પાડે છે.
તેઓની ૪૫ વર્ષે દીક્ષા, ૬૨ વર્ષે યુગપ્રધાનપદ અને ૭૬ વર્ષે વીર સંવત ૧૭૦માં સ્વર્ગગમન થયું છે. આચાર્યશ્રીને વિહારપ્રદેશ
આધુનિક દિગંબર વિદ્વાને માને છે કે આ શ્રુતકેવલી આ ભદ્રબાહસ્વામી દક્ષિણમાં ગયા હતા. ત્યાં જ અનશનપૂર્વક વગે ગયા છે અને ત્યાર પછી વેતાંબર-દિગંબરના ભેદ પડ્યા છે.
પરંતુ દિગંબરની આ માન્યતા ભૂલભરેલી છે. કેમકે દિગંબર ગ્રંથોના આધારે જ એ હકીકત પુરવાર થતી નથી. આપણે તે તપાસી લઈએ.
(૧) દિઆ૦ હરિણુસૂરિજી જણાવે છે કે આ ભદ્રબાહસ્વામી દક્ષિણમાં ગયા નથી. કિન્તુ ઉજજૈન પાસેના પ્રદેશમાં અનશન લઈ સ્વર્ગગામી બન્યા છે.
अहमत्रैव तिष्ठामि, क्षीणमायुर्ममाऽधुना ॥३७॥ प्राप्य भाद्रपदं देश, श्रीमदुजियिनीसम्भवम् ॥४३॥ समाधिमरणं प्राप्य, भद्रबाहुः दिवं ययौ ॥४४॥
(વિ. સં. ૯૮૯ ના “બહિતકથાકેષ'માં કથા ૧૩૧) અથોત–ચોદ પૂર્વધારી શ્રીભદ્રબાહુ સ્વામી દક્ષિણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org