SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છઠું . આ૦ શ્રીસંભૂતિવિજયસૂરિ આચાર્ય શ્રીસંભૂતિવિજયસૂરિનું જીવનચરિત્ર મળતું નથી. તેઓ માસ્ટર શેત્રના પ્રખર વિદ્વાન બ્રાહ્મણ હતા. તેમણે શ્રીયશોભદ્રસૂરિજીના ઉપદેશથી યથાર્થ બ્રાહ્મણ બનવા જૈનધર્મનું સાધુપદ સવીકાર્યું. તેમની ઉપદેશેલી બહુ જ જોરદાર, તેજસ્વી અને અસરકારક હતી. તેમને પોતાને જ ઘણા શિષ્ય હતા. તેમાંના ૧૨ મુખ્ય શિષ્યનાં નામ નીચે પ્રમાણે મળે છે. ૧ નંદનભદ્ર, ૨ ઉપનંદભદ્ર, ૩ તિષ્યભદ્ર, ૪ યશોભદ્ર, ૫ વખભદ્ર, ૬ મણિભદ્ર, ૭ પૂર્ણભક, ૮ સ્થૂલભદ્ર, રાજુમતિ, ૧૦ જંબૂ, ૧૧ દીર્ઘદ્ર, ૧૨ પાંડુભદ્ર. તેમનાં ૪ર વર્ષ ગૃહસ્થજીવનમાં અને ૪૮ વર્ષ સાધુજીવનમાં ગયાં. તેમાં પણ ૪૦ વર્ષ સામાન્ય મુનિરૂપે અને ૮ વર્ષ યુગપ્રધાનપણે વ્યતીત થયાં છે. તેમનું વિ. સં. ૧૫માં ૯૦ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયું. તેમના લઘુ ગુરુભાઈ આ૦ ભદ્રબાહુસ્વામી હતા. તેઓ જેને સંઘના સમર્થ જ્યોતિર્ધર હતા. ૬ આ૦ શ્રીભદ્રબાહુસ્વામી શિન્ન ભિન્ન મતિધરોએ તેમને નીચે મુજબ સતાવ્યા છે वंदामि भदबाहुं, पाईणं चरिमसयलसुयनाणीं। सुत्तस्स कारगमिसि, सासुय-कप्पे य पवहारो॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy