________________
૧૧
જૈન પરપરાના હિતહાસ
[ પ્રકરણ
*રાન્ચે હતા અને વિદેહ તથા અંગદેશમાં પણ અહિંસાનુ સામ્રાજ્ય સ્થપાવ્યું હતુ,
તેમની સુંદર ઉપદેશરોલી, અસાધારણ વિદ્વત્તા, ઉત્તમ ચારિત્ર અને પરમ શાંત મુદ્રાથી તેમણે શષ્યભવસૂચ્છિની પાટ દીપાવી હતી અને ભગવાન મહાવીરસ્વામીના શાસનને શે।ભાવ્યું હતું. તેઓ શ્રુતકેવલી અને યુગપ્રધાન હતા. તેમની પાટે એ મહાપ્રભાવક આચાયો પટ્ટધર થયા હતા.
તેમણે ૨૨ વર્ષ ગૃહસ્થદશામાં અને ૬૪ વર્ષ સચમમાં ગાળ્યાં, એમાં ૧૪ વર્ષ સામાન્ય તપર્યાયનાં અને ૫૦ વર્ષ યુગપ્રધાનપદનાં: કુલ ૮૬ વર્ષનું આયુષ્ય પાળી વીર્ સ. ૧૪૮ માં તેઓ વગે સંચર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org