________________
જૈન પરપરાના ઈતિહાસ
[ પ્રકરણ
સંપૂર્ણ શ્રુતના છેલ્લા તણુકાર, દશાશ્રુતક ૫, ૫શ્ચત અને વ્યવહારશ્રતના મનાવનાર એવા પ્રાચીન ગેાત્રવાળા મહર્ષિ ભદ્રબાહુ સ્વામીને હું... વાંકું છું. (‘ #શાશ્રુતસ્કંધ-સૂણિ' ')
૧૨૦
શ્રીપાદુ: પ્રીત્યે, વૃત્તિ: શૌરિયાનું સઃ | यस्माद् दशानां जन्मासीत्, नियुक्तीनामृचामिव ॥ જેમ શૌરિએ દશાીને જન્મ આખ્યા છે તેમજેમણે ઋચાઓ સમી દશ નિયુક્તિઓને જન્મ આપ્યો છે તે આ ભદ્રંખાડુસૂરિ તમારી પ્રીતિ માટે થાઓ. (આ॰ મુનિરત્નસૂરિષ્કૃત ‘મમમચરિત્ર”) श्रीकल्पसूत्रममृतं विबुधोपयोग
योग्यं जरामरणदारुण दुःखहारि । येनोद्धृत मतिमता मथितात् श्रुतान्धेः,
श्रीभद्रबाहुगुरवे प्रणतोऽस्मि तस्मै ॥ જે મતિધરે શ્રૃતસાગરનું મથન કરી જન્મ અને મરણુ જેવાં દારુણ દુ:ખાને હરણ કરનારું અને પતિ તેમજ દેવતાઓને કામનુ’ એવું કલ્પસૂત્ર' નામનું અમૃત ઉત્પન્ન કર્યુ છે તે શ્રી ભદ્રબાહુગુરુને હું વિશેષ નમેલા છું.
"
( આ. મલયગિરિસૂરિની ‘પિડનિયુક્તિટીકા') अपश्चिमः पूर्वभृतां द्वितीयः, श्रीभद्रबाहुश्च गुरुः शिवाय । कृत्वोपसर्गादिहरस्तवं यो, ररक्ष संघ धरणाचिंशद्विः ॥ १३ ॥ निर्यूढसिद्धान्त पयोधिराप, स्वर्यश्च वीरात् खनगेन्दुवर्षे ॥
'
આ ચશેાભદ્રસૂરિના બીજા પટ્ટધર, છેલ્લા પૂધર, ઉપસર્ગ - હસ્તાંત્ર રચીને સ‘ઘરક્ષા કરનાર, ધરણે દ્રથી પૂજિત, સિદ્ધાંતસાગરને વહન કરનાર અને વી. સ. ૧૭૦માં ધ્રુવ થયા છે એવા શ્રીભદ્રબાહુગુરુ તમારા ક્લ્યાણને માટે થાઓ. (આ. મુનિસુંદરસૂરિની ‘ જીવીવલી’) આવા મહાન આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામી થયા છે. તેમનું જન્મસ્થાન દક્ષિણમાં આવેલું પ્રતિષ્ઠાનપુર છે. તે જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. તેમનુ પ્રાચીન ગોત્ર હતું. શ્રીભદ્રબાહુ અને વાહમિહિર અને ભાઈ હતા અને બંને ભાઈઓએ શ્રીયાભદ્રસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org