________________
ܪܪܪ
ચાણું ]
આ૦ શ્રીશચંભવસૂરિ કાંઈ છે?” તેણુએ કહ્યું: “બખ (મન) કઈક થોડુંક છે.”
જ્યારે કોઈ પૂછે ત્યારે પંડિતાણી “સારા” જ બોલતી હતી. આખરે પંડિતાએ પૂર્ણ માસે તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. તે અવારનવાર મપાવે માવજૂ કહેતી એટલે આ પુત્રનું નામ પણ મનકુમાર પ્રસિદ્ધિ પામ્યું. પુત્રજન્મ સમયે વધામણી આપવા આવનાર દરેકે એ જ કહ્યું કે, “પુત્ર કે અભાગિયે છે કે તેના ઉદરમાં આવતાં જ પિતા સાધુ થઈ ગયો. બાળક તે કાંઈ જ સમજતો નહિ પરંતુ એની માતાને તે આ સાંભળી પતિનું સ્મરણ થઈ આવતું. અનુક્રમે પુત્ર આઠ વર્ષનો થયે એકવાર એક અજાણ્યા વિદ્યાર્થીએ મનકકુમારને “બાપા” કહી મેણું માર્યું એટલે પુત્રે આવી માતાને પ્રેમથી પૂછ્યું: “મારા પિતાજી કયાં છે? તેમજ તું મારા પિતાજી નથી છતાં સૌભાગ્યનાં ચિહ્નો કેમ રાખે છે?" માતાએ પુત્રને હસતે વદને કહ્યું: “ભાઈ! તારા પિતાજી સાધુ થયા છે અને જીવિત છે. હું તેમને શોધી લાવ?” આ સાંભળી બાળ મનક પિતાને શેાધવા નીકળે અને તે ફરતે ફરતે ચંપાપુરી જઈ પહો .*
* “પરિશિષ્ટ પર્વમાં જણાવ્યું છે કે પુત્ર પિતાને શોધવા માતાને કહ્યા સિવાય છેતરીને જ નીકળી ગળો હતો.
ચંપાપુરી પ્રાચીન જૈનતીર્થ સ્થાન છે. બારમા તીર્થકર શ્રીવાસુપૂજ્ય સ્વામીનું અવન, જન્મ, ડીસા, કેવળજ્ઞાન અને નિર્વાણ (નિવણ ચંપાપુરીથી ૧૨ ગાઉ દર મંદાર પહાડી પર થયું છે, પણ તે વખતે ચંપાપુરીનો વિસ્તાર ત્યાં સુધી હશે.) એમ પાંચ કલ્યાણકે અહીં થયાં છે. રહિણું તપ કરનાર રોહિણું રાણું પણ અહીં થઈ છે. દધિવાહન રાજા અને પ્રભાવતીની પુત્રી ચંદનબાળાની આ જન્મભૂમિ છે. ભગવાન મહાવીરસ્વામીએ ચંપા અને પૃષ્ઠચંપામાં ત્રણ ચોમાસા કર્યા છે. મગધરાજ કેણિકે અહીં જ નવી ચંપાનગરી વસાવી હતી. સુદર્શન શેઠને થળીનું સિંહાસન અહીં થયું હતું. (પટણામાં થયાનું પણ કહેવાય છે.) ભગવાન મહાવીરદેવે અષ્ટાપદની યાત્રા : કરનાર તે જ ભવમાં મેલગામી થાય છે તેનો ઉપદેશ અહીંના પૂર્ણભદ્ર ચૈત્યમાં કર્યો હતો. ભગવાન મહાવીરનો શ્રાવક કામદેવ અહીંના રહેવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org