________________
ત્રીજું ]
આર્ય શ્રી પ્રભવસ્વામી
૧૦૫ છત્યા અને મગધની સત્તાનો વિસ્તાર કર્યો. પરંતુ અવન્તી અને મથુરા જીતવાનું રહી ગયું તે રહી ગયું એમનું એ વન ઊડી ગયું. એક અને અખંડ હિંદમહારાજ્યની કલપના મનમાં જ રહી ગઈ.
મહામાત્ય કલ્પકને પુનઃ સંતતિસુખ મળ્યું છે. કુટુંબ વધ્યું છે અને એના જ વંશજો નંદરાજયમાં મંત્રીઓ થયા છે.
નવમા નંદના સમયે આ કલ્પના વંશજો શકડાલ અને શ્રીયક મગધના મહામંત્રીઓ થયા છે, જેનું ચરિત્ર આ૦ શ્રીરવૃલિભદ્રજીના જીવનચરિત્રમાં આપીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org