________________
જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ મૌર્ય ચંદ્રગુપ્ત વીર સંવત ૧૫૫ માં પાટલીપુત્રની ગાદીએ બેઠો અને મગધનરેશ બ.
નંદ રાજાઓ અતિશય લેભી હતા. એમનું રાજ્ય ધીમે ધીમે બહુ વિસ્તાર પામ્યું હતું. કુશલ મંત્રીઓએ રાજયની સરહદ, શભા, યશ અને કીર્તિ વધાર્યા હતાં અને રાજ્યને પ્રબળ બનાવ્યું હતું. - આર્ય બૂસ્વામીના નિર્વાણ પહેલાં નંદવંશ થપાયે અને શ્રીભદ્રબાહસ્વામીના સવર્ગવાસ પહેલાં જ નંદવંશનો નાશ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org