________________
બી નું ]
આર્ય શ્રીજબૂસ્વામી તદ્દન ટી ન પડી. કેણિકને હલ અને વિહલ નામે બીજા ભાઈઓ હતા અને માતામહ ચેડા રાજાને તેના ઉપર બહુ પ્રેમ હતું. રાજા શ્રેણિકે બંને ભાઈઓને એક લક્ષણવંતે સેચનક હાથી અને દૈવી કંડલો વગેરે આપ્યાં હતાં. કેણિકે તેની માગણી કરી પણ. બંને ભાઈઓએ તે ન આપ્યાં. આમાં કણિકની રાણું પદ્માવતીએ જ્યારે એ દેવી કુંડેલ જોયાં અને તેની માગણી કરી અને એ ન મળ્યાં ત્યારે તેણે પતિને ઉશ્કેર્યો. હલ્લ અને વિહલ ડરના માર્યા નાસીને માતામહ ચેડા મહારાજા પાસે વિશાલા નગરી જઈ પહેચ્યા.
કેણિકે સેચનક હાથી માટે વિશાલા પાસે માગણી કરી પરંતુ માતામહે કાંઈ દાદ ન દીધી. મણિકે માતામહ સામે ઘોર યુદ્ધ માંડયું, જેમાં કેણિકના ભાઈઓ અને માતામહ ભરાયા, વિશાલાની સેના હારી, વિશાલા નગરી ખેદાનમેદાન થઈ ગઈ અને કેણિકને વિજય મળે.
કેણિકના વડીલ બંધુ અભયકુમારે દીક્ષા લીધા પછી ઉછું. ખલતાથી પિતાને કેદમાં રાખી પોતે રાજા ભળે. તે માતા ચેલણાને રાજા શ્રેણિકને મળવા પણ નહતે દેતે. પાછળથી તેણે માતાની વિનવણથી રજા આપી હતી.
આ બાજુ માતાના કહેવાથી પિતાના જન્મ સમયની સાચી સ્થિતિની તથા પિતાના દિલમાં વસતા પુત્ર વાત્સલયની ખબર પડતાં તે રાજા શ્રેણિકને પાંજરામાંથી મુક્ત કરવા જાય છે ત્યારે પિતા ઉલટું સમજે છે અને પુત્રને પિતૃહત્યા ન લાગે માટે પિતા હીરે સૂસી મૃત્યુ પામે છે.
- કેણિકને આથી બહુ જ આઘાત લાગે છે. એની માનસિક સ્થિતિમાં ભારે પલટે આવતાં રાજગૃહીની ભૂમિ એને અકારી થઈ પડે છે. એટલે તે મંત્રીઓની સલાહથી અને યુવરાજ ઉદાયીની અધ્યક્ષતામાં રાજધાનીને રાજગૃહીથી ઉઠાવી ચંપાપુરી લઈ જાય છે અને એક વિકસેલા ચંપકના ઝાડને સ્થાને પોતાની ગાદી સ્થાપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org