________________
જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણું મગધમાં જૈન ધર્મના પ્રચારની સુંદર અનુકૂળતા સમ્રાટ શ્રેણિકને લીધે હતી. ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચૌદ ચોમાસા રાજગૃહીના નાલંદા પાડામાં થયાં હતાં, ભગવાન શ્રી મહાવીરસ્વામી મગધ દેશમાં ખૂબ વિચર્યા હતા, અને તેમણે અહિંસા, સંયમ અને તપને વિજયનાદ ફેંકી આસ્તિકતાની સ્થાપના કરી હતી.
સમ્રાટ શ્રેણિકને વૃદ્ધાવસ્થામાં એના પુત્ર કેણિકે બહુ દુ:ખ આપ્યું હતું. રાજ્યના લેભને વશીભૂત થઈ એણે પિતાને જેલનાં પાંજરામાં પૂર્યા હતા. આખરે પિતાની માતા ચેલણાના મીઠા ઠપકાની કેણિકને અસર થઈ અને પિતાજીને પાંજરામાંથી બહાર કાઢવા તે પિતે જ હાથમાં કુહાડી લઈને ગયે હતું, પરંતુ શ્રેણિક રાજા સમજો કે કણિક મને મારવા આવે છે એટલે તે હીરા ચૂસી પુત્રને પિતૃહત્યાના પાતકમાંથી બચાવવા સ્વયં મૃત્યુ પામે.
કેણિક-અજાતશત્રુ મહારાજા કેણિક મગધસમ્રાટ શ્રેણિકને પુત્ર હતું. તેની માતાનું નામ ચેલ્લાદેવી હતું. જ્યારે કેણિક એની માતાના ઉદરમાં હતું ત્યારે માતાને એ દેહદ થયે હતું કે મારે પતિનું માંસ ખાવું છે. અભયકુમારની બુદ્ધિથી આ દેહદ બીજી રીતે પુરા હતે. એને જન્મ થતાં માતા ચેલણા રાણીએ આ નિભંગી, પુત્રને ઉકરડામાં ફેંકાવી દીધું હતું, પરંતુ રાજાને ખબર પડતાં જ તેને અંતઃપુરમાં પાછો મંગાવી શણીને સમજાવી ઉછેરાવ્યો હતે. જે વખતે તે ઉકરડામાં પડ્યો હતો ત્યારે એક કુકડીનું પીંછું એની આંગળીમાં ઘેચાવાથી એને ઘણું પીડા થઈ હતી. આંગળીમાં કીડા પડી ગયા હતા, એની રાજા શ્રેણિકે બહુ જ માવજત કરી હતી અને એ જ ઘટનાને અનુલક્ષીને તેનું “કણિક” એવું હુલામણું નામ પાડવામાં આવ્યું હતું
' પરંતુ રાણી ચેલણાને આ પુત્ર માટે ન તે પ્રેમ હવે, ન માન હતું. એને તે દિવસ ને રાત એમ જ લાગતું કે આ પુત્ર પિતૃવંશ અને માતૃકુળને વિનાશક થશે. માતાની આ ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org