SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. મૂળકારને પરિચય સિદ્ધસેન દિવાકરને જણાવે છે, એટલું જ નહિ પણ તેઓ તેમને શ્રતકેવળી જેવા અસાધારણ વિશેષણથી નિર્દેશ છે. જેમ કે - " भण्णइ एगतेणं अम्हाणं कम्मवाय णो इठ्ठो । ण य णो सहाववाओ सुअकेवलिणा जओ भणि" ॥१०४७॥ आयरियसिद्धसेणेण सम्मईए पइट्ठिअजसेणं । दूसमणिसाविवागरकप्पत्तणओ तदक्खेणं" ॥१०४८॥ ઉલ્લેખની રીત ઉપરથી તે કોઈ પ્રાચીન પ્રતિષ્ઠિત આચાર્યને ઉલ્લેખ કરતા હોય એમ લાગે છે; આથી સિદ્ધસેન દિવાકરને વિક્રમની આઠમી સદીના પૂર્વાર્ધ પહેલાં માનવામાં કઈ અંતરાય આવતું નથી. જૈન આગમે ઉપર ચૂર્ણિ નામથી પ્રસિદ્ધ પ્રાકૃત ટીકાઓ છે, જેમને સમય સામાન્ય રીતે વિક્રમના ચોથા સૈકાથી આઠમા સૈકા સુધીને છે. ચૂણિઓમાં એક નિશિવસૂત્ર ઉપર પણ ચૂણિ છે. તે અનેક ચૂણિઓના રચનાર જિનદાસગણિ મહત્તરની કૃતિ છે. જિનદાસ મહત્તરે નંદિસૂત્ર ઉપર ચૂર્ણિ કરી છે. એ ચૂર્ણિની પ્રાચીન વિશ્વસનીય પ્રતિને અંતે તેને રચનાસમય શક સં. ૫૯૮ (વિ. સં. ૭૩૩, ઈ.સ. ૬૭૬) ૩. ચૂર્ણિના પ્રાંતને જિનદાસ નામને સૂચક ઉલ્લેખ આ પ્રમાણે છે – સુત્યો, રેવ વિધી પાન પથ છે रइतो परिभासाए साहूण अणुग्गहट्ठाए ॥ १ ॥ તિ--૧-ગમવા ઉત-જાતિ- તિલr a તે તેfસ पढम-ततिएहिं ति-दुसरजुएहिं णाम कयं जस्स ॥ गुरुदिण्णं च गणितं, महत्तरत्तं च तस्स तुहिं । . तेण कएसा चुण्णी, विसेसनामा णिसीहस्स ॥. .. नमो सुयदेवयाए भगवतीए । जिणदासगणिमहत्तरेण रइया । नमः तीर्थकृद्भ्यः ॥ छ ॥ छ । शुभं भवतु.॥ संवत् १५३१ वर्षे फाल्गुन सुदि २ लिखितं." – નિશીથચૂણિ ખંડ ૨. લિખિત પત્ર ૪૬ ૨–૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy