SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ તવર્ગને જ બીજો અક્ષર બે સંખ્યાને સૂચક છે. મીંડું દશકનું છે એટલે જ અને ૦ મીડું મળીને ૨૦ સંખ્યા થાય. એ જ પ્રમાણે ને અન્તસ્થને ત્રીજો હાઈ ભીંડા સાથે ૩૦ સંખ્યાને સૂચક થાય છે. ૯૦ , ૬૩ ૨૦૧ , , ૧૦૦ છે. શa •છે. ૨૯૨ » » * ૨૦૦ » 2 | ૩૦૦ + 91 ૯૦ ને સૂચક અંક આ અક્ષર છે. એમાં છે અને ત્રણ એ બે અંકે જેવા લાગે છે અને મીંડું તે સ્પષ્ટ છે જ. એટલે લેટીન અંકમાં જેમ આમ XV દશ અને પાંચ એ જ પંદર થાય છે તેમ આ છે અને ત્રણ એમ નવ અને મીંડું મળીને ૯૦ સમજાય છે.' તાડપત્રની પોથીમાં આવેલા અંકસૂચક અક્ષરને જેટલો ખ્યાલ આવ્યો અને એ વિષે જેટલી સંગત કલ્પના થઈ એટલું જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy