SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિઓનો પરિચય મળીને આઠ સંખ્યા બતાવે છે. નવસૂચક અક્ષર (%)માં ૩૪ ૩ અને એમ ત્રણ અક્ષરે કલ્પી શકાય છે. તેમાં જ એટલે એક, ૩ એટલે ત્રણ અને ઇ એટલે પાંચ એમ ત્રણે સંખ્યાનો સરવાળો નવ થાય છે. અથવા કદાચ જૈન સંપ્રદાયમાં પ્રસિદ્ધ નવપદનું સૂચન એ અક્ષરથી થતું હેય અને એથી જ એને નવસંખ્યાને સૂચક માનીને અહીં લખવામાં આવ્યું હોય. માં અંતસ્થનો ત્રીજે છે, અને દીર્ઘસહિત સ્વરોમાંને સાતમે દ સાત સંખ્યાને સૂચક છે. એટલે ત્રણને સાત મળીને દશની સંખ્યા થાય છે. આ કલ્પનામાં પ્રતિમાં કરેલું નીચેનું મીંડું વ્યર્થ જેવું લાગે છે. પ્રાચીન લિપિમાળાને પાને ૧૭ મે માત્ર જૂ ને જ દશ સંખ્યાને સૂચક બતાવ્યો છે. એથી કદાચ લેખકે એ મીંડું અમતું જ કર્યું હોય એમ માનવું જોઈએ, અથવા એ મીંડું દશકનું સૂચક છે એમ કરીને પટાવવું જોઈએ. ૨૦ , , , , ૫૯ . ” . 5 ૩૦ , , ! ૬ ૦ , , ૭) વ... 0° 9 ૦ ૭૦ ૭૨ ૮૦ , ' » Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy