SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦. સમતિ પ્રકરણ હઈ શકે ? તેને દેખાતે આ વિરોધ કેટલે અંશે ઠીક છે તે જોવા એ બન્ને દ્રવ્યોની સરખામણું કરવી પડશે. જીવ દ્રવ્ય છે અને ઘટ પણ દ્રવ્ય છે એ ખરું; પણ શું બને દ્રવ્યો સર્વીશે સમાન જ છે? જે અનુભવ એમ કહે કે, એ બન્નેમાં તફાવત પણ છે અને તે એ કે એકમાં ચૈતન્ય છે ને બીજામાં નથી, અને બીજામાં ૫ આદિ મૂત ગુણે છે તે પહેલામાં નથી; તે એ કથનને અર્થ એ જ થાય છે કે, જીવ એ ચૈતન્યપે છે અને પ આદિ ગુણરવરૂપે નથી. એ પ્રમાણે ઘટ પ આદિ પૌગલિક ધર્મસ્વપે છે અને ચૈતન્ય નથી. આ સર્વ જોતાં જે પહેલાં ભાવાત્મક અને અભાવાત્મકપણા વચ્ચે વિરોધ દેખાતો હતો, તે રહેતે જ નથી અને એ બને અંશે સાપેક્ષપણે ગોઠવાઈ જાય છે અને નક્કી થાય છે કે, છેવદ્રવ્ય ચૈતન્ય સ્વરૂપે ભાવાત્મક હોવા છતાં જે પૌલિક સ્વરૂપે તે નથી તે સ્વરૂપે તે આભાવાત્મક પણ છે. એ જ ન્યાય ઘટ આદિ પૌગલિક દ્રવ્યોમાં લાગુ પડે છે. [૨૯-૩૧] દ્રવ્યગત ઉત્પાદ અને નાશના પ્રકારોउप्पाओ दुवियप्पो पओगजणिओ य वीससा चेव । तत्थ उ पओगजणिओ समुदयवायो अपरिसुद्धो ।। ३२ ।। साभाविओ वि समुदयकओ व्व एगंतिओ (एगत्तिओ)व्व होज्जाहि । आगासाईआणं तिण्हं परपच्चओऽणियमा ॥३३ ।। विगमस्स वि एस विही समुदयजणियम्मि सो उ दुवियप्पो। समुदयविभागमेत्तं अत्यंतरभावगमणं च ॥ ३४ ॥ ઉત્પાદએ પ્રયત્નજન્ય અને વિસસિક (અપ્રયત્નજન્ય - સ્વા ભાવિક) એમ બે પ્રકાર છે. તેમાં જે પ્રયત્નજન્ય છે, તે તો સમુદાયવાદ નામથી જાણીતું છે અને તે અપરિશુદ્ધ પણ કહેવાય છે. [૩૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy