SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૮ સન્મતિ પ્રકરણ સિદ્ધાંતીનું કથન— होज्जाहि दुगुणमहरं अनंतगुणकालयं तु जं दव्वं । ण उ हरओ महल्लो व होइ संबंधओ पुरिसो ॥। १६ ।। જે કાઈ દ્રવ્ય દ્વિગુણુ મધુર કે અનતગુણુ કાળું હાય તે, તેમ જ કાઈ પુરુષ નાના અથવા માટે હોય છે તે, સબધમાત્રથી તે ન જ ઘટે. [૧૯] ` એકાંત અભેદવાદીનેા અચાવ–– भण्णइ संबंधवसा जह संबंधित्तणं अणुमयं ते । णणु संबंधविसेसं संबंधिविसेसणं सिद्धं ।। २० ।। અમારુ એમ કહેવું છે કે, જો સબધસામાન્યને લીધે સામાન્ય સંબધીપણુ તમને માન્ય હાય, તા એ જ ન્યાયે સબવિશેષને લીધે વિશેષ સંબધીપણું સિદ્ધ થશે. [૨૦] સિદ્ધાંતીનું કથન— जुज्जइ संबंधवसा संबंधिविसेसणं ण उण एयं । णयणाइविसेसगओ रुवाइविसेसपरिणामो ।। २१ ।। સબધવિશેષને લીધે વિશેષસબધપણું ઘટે, પરંતુ રૂપ આદિ વિશેષ પરિણામ નેત્ર આદિના વિશેષસબધને લીધે છે એ બાબતમાં એ નહિ ઘટે. [૨૧] એકાંત અભેદવાદીને પ્રશ્ન અને તેને સિદ્ધાંતીએ દીધેલ ઉત્તર-भण्णइ विसमपरिणयं कह एवं होहिs त्ति उवणीयं । तं होइ परणिमित्तं ण वत्ति एत्थऽत्थि एगंतो ।। २२ ।। અમે એમ પૂછીએ છીએ કે, એ દ્રવ્ય વિશેષપરિણામવાળુ કેવી રીતે બનશે ? આના ઉત્તર અનેકાંતવાદી આપ્તાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy