SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ : ૩૬ ૨૧૯ ખાતરીથી એમ કહેવું જોઈએ કે તેવો એકાંતદષ્ટિવાળો અનેકાંતશાસ્ત્રનું . મમ નથી જાતિ. [૩૫]. સાત ભંગનું સ્વરૂપ – अत्यंतरभूएहि य णियएहि य दोहि समयमाईहि । वयणविसेसाईयं दव्वमवत्तव्वयं पडइ ।। ३६ ।। अह देसो सब्भावे देसोऽसब्भावपज्जवे णियओ। नं दवियमत्थि णत्थि य आएसविसेसियं जम्हा ।। ३७ ।। सब्भावे आइट्ठो देसो देसो य उभयहा जस्स। . तं अत्यि अवत्तव्वं च होइ दविअं वियप्पवसा ।। ३८ ।। आइट्ठोऽसब्भावे देसो देसो य उभयहा जस्स। तं णत्थि अवत्तव्वं च होइ दवियं वियप्पवसा ।। ३ ।। सब्भावाऽसब्भावे देसो देसो य उभयहा जस्स। तं अत्थि णत्थि अवत्तव्वयं च दवियं वियप्पवसा ।। ४०।। અર્થાતરભૂત – પરપર્યાય અને નિજ - સ્વપર્યાય એ બન્ને વડે (જુદુ જુદુ વિવક્ષિત દ્રવ્ય અસત્ અને સત્ છે તથા) એક જ સાથે વિવક્ષિત થયેલું દ્રવ્ય વચનવિશેષથી અતીત થઈ અવક્તવ્ય બને છે. [૩૬] જેને એક દેશ– ભાગ સદૂભાવપર્યાયમાં નિયત હોય અને એક દેશ અભાવપર્યાયમાં નિયત હોય, તે દ્રવ્ય અસ્તિ અને નાસ્તિરૂપ છે; કારણ કે તે વિવક્ષાથી વિશિષ્ટ બને છે. [૩] જેને એક ભાગ અસ્તિરૂપે અને એક ભાગ ઉભયરૂપે વિવક્ષિત છે, તે દ્રવ્ય વિકલ્પને લીધે અસ્તિ અવક્તવ્ય બને છે. [૩૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy